(Source: ECI/ABP News/ABP Majha)
Banaskantha Politics । બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન જીત બાદ થયા ભાવુક
Banaskantha Politics । બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન જીત બાદ થયા ભાવુક
Banaskantha Politics । બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન જીત બાદ થયા ભાવુક, બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીને મોટી લીડથી હાર આપી જીત્યા, લોકસભા ચૂંટણીમાં જીત બાદ ગેનીબેન ઠાકોર ભાવુક થયા હતા, અને ગેનીબેનની જીત બાદ ગેનીબેન ની સાથે સાથે બળદેવજી ઠાકોર પણ ભાવુક થયા, ગેનીબેનની જીત બાદ ગેનીબેન ઠાકોર બળદેવજી ઠાકોરને ભેટીને રડી પડ્યા હતા, સાથે ગેનીબેનને રડતા જોઈ બળદેવજી ઠાકોર ભાવુક થયા, ગેનીબેન ઠાકોરને લોકસભા ચૂંટણીમાં જીતાડવા માટે બળદેવજી ઠાકોરનો મહત્વનો ફાળો છે, ગેનીબેન ઠાકોરના લોકસભા ચૂંટણીના પ્રચાર દરમ્યાન બળદેવજી ઠાકોર ગેનીબેનના પ્રચારમાં બનાસકાંઠામાં જ રહ્યા હતા, બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન જીત બાદ થયા ભાવુક, બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીને મોટી લીડથી હાર આપી જીત્યા