શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Dwarka News | ખંભાળિયા - જામનગર રેલવે ફાટક વચ્ચે ટ્રેકટર ફસાયું, સર્જાયો ટ્રાફિકજામ
Dwarka News | ખંભાળિયા - જામનગર રેલવે ફાટક વચ્ચે ટ્રેકટર ફસાણું. ફાટક ખુલતી સમયે ટ્રેકટર નીકળવા જતાં ફાટક સાથે અથડાતા સર્જાયો અકસ્માત. ટ્રેકટર માં ભરાયેલો માલ ફાટક માં સલવાયા બાદ ફાટક રેલવે ના વીજ વાયર માં ફસાયું. 25000 વોટ ના વીજ વાયર માં ફાટક ફસાતા રેલવે વ્યવહાર ખોરવાયો. રેલવે ફાટક પાસે વાહનો ની કતારો લાગી. રેલવેના 25kv વીજ પ્રવાહ સાથે અથડાયા બાદ પણ ટ્રેકટર ચાલકનો ચમત્કારી રીતે બચાવ. રેલવે વિભાગ ની ટીમ દ્વારા તુરત કાર્યવાહી હાથ ધરાઇ. 30 મિનિટ થી વધુ સમય માટે રેલવે વ્યવહાર તેમજ ફાટક ક્રોસ કરતા વાહન વ્યવહાર ખોરવાયો.
ગુજરાત
![Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/aa60b761febfaa19c2669bf473965e8b17197709523491012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી
![Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/a904f85a83b361abd9f4bbb3c45a56ba171974238120573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ
![Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/1e2c5f02a2e49e1e3d295414eb4cf8231719730854790722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita
![Narmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/c4a43949fa7df63f5e0b23d983976c3a1719730673540722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Narmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video
![Saurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/fcf4b97e1e4e8524c6eda6273dd57eab1719730238500722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Saurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement