શોધખોળ કરો
કુન્નરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં 8 દિવસ બાદ વરુણ સિંહે અંતિમ શ્વાસ લીધા, જુઓ ગુજરાતી ન્યુઝ
ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન થયું. કુન્નરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં 8 દિવસ બાદ વરુણ સિંહે અંતિમ શ્વાસ લીધા. ભાવનગરના પાલીતાણામાં 8 દિવસમાં લવ જેહાદની બીજી ઘટના બની. પાલીતાણા આજે સજ્જડ બંધ રહ્યું. LRD ભરતી કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી બે પોલીસ કોસ્ટેબલ. તમામ વિરુદ્ધ લેવાશે કાયદાકીય પગલાં. ગુજરાતમાં આગામી 3 દિવસ પડશે કાતિલ ઠંડી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી. ગુજરાતમાં નલિયા રહ્યું સૌથી ઠંડુગાર.
Tags :
Gujarati News Gujarat Gujarat News Yuvraj Singh Saurashtra ABP News State Asit Vora Thandi ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News Gujaratગુજરાત

Congress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટ

PM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

Surendranagar News: સુરેન્દ્રનગરના પાટડીમાં યોજાનાર રેલી પહેલા ખેડૂતોએ હનુમાનજી મંદિરમાં કરી આરતી

Gujarat Accident : ગુજરાતમાં અકસ્માતની વણઝાર , અલગ અલગ અકસ્માતમાં 17ના મોત

Surendranagar Accident : લીંબડી હાઈવે પર ટ્રાવેલર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત, 6ના મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
રાજકોટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement