શોધખોળ કરો
Advertisement
Vibrant Gujarat 2024 | વાઇબ્રન્ટ સમિટમાં યુક્રેન પોતાના પુનઃ નિર્માણ માટે ભારત પાસે માંગશે મદદ
Vibrant Gujarat 2024 | વાઈબ્રન્ટ ગુજરાતને લઈને સૌથી મોટા સમાચાર. યુક્રેન પોતાના પુનઃનિર્માણ માટે વાઈબ્રન્ટ ગુજરાતમાં માગશે મદદ. યુક્રેન-ભારતના સારા ભવિષ્ય માટે આજે યોજાશે સેમિનાર. રોકાણની તકો માટે બંન્ને દેશો વચ્ચે યોજાશે કન્ટ્રી સેમિનાર. યુક્રેન સરકાર ભારતીય ઉદ્યોગોને રોકણ કરવા કરશે વિનંતી. એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં પરસ્પર રોકાણો સ્થાપિત કરવા થશે ચર્ચા. સુક્ષ્મ, લઘુ, મધ્ય ઉદ્યોગો માટે પરસ્પર લાભદાયી સહકાર માટે તકો હોવાનો યુક્રેનનો દાવો. સાંજે 5 વાગ્યાથી 6.30 વાગ્યા વચ્ચે યોજાશે કન્ટ્રી સેમિનાર.
ગુજરાત
Vav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગ
Gulabsinh Rajput :'ભાજપ ક્યાંય હરીફાઈમાં નથી, મુકાબલો કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે'
Banaskantha Horse Race: ગુજરાતમાં અહીં ભાઈબીજના દિવસે યોજાય છે અશ્વ દોડ , 750 વર્ષ જૂની છે પરંપરા
Panchmahal Heart Attack :ગોધરા રેલવે સ્ટેશન ખાતે મુસાફરને આવ્યો હાર્ટ અટેક
C.R.Patil: નવા વર્ષના દિવસે કેન્દ્રીય મંત્રી પાટીલે શું કર્યો મોટો સંકલ્પ?, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion