શોધખોળ કરો
Advertisement
પૂર્વ કચ્છ LCBના ચાર કર્મચારીઓ જન્મદિવસની પાર્ટી કરતા હોય તેવો વીડિયો વાયરલ
સુરત પોલીસ બાદ પૂર્વ કચ્છ પોલીસના કર્મચારીઓનો જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચ્યો છે. પૂર્વ કચ્છના લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મચારીઓએ જન્મદિવસની ઉજવણી કરી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે જન્મદિવસની ઉજવણીમાં આતશબાજી કરવામાં આવી રહી છે. પોલીસકર્મીઓ ડાંસ કરી રહ્યા છે. એટલું જ નહીં બોટલ આકારની કેક બનાવામાં આવી છે. તો ટેબલ પર પ્રતિબંધિત હુક્કો પણ દેખાઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા જ પૂર્વ કચ્છ પોલીસવડા મયુર પાટીલે તાત્કાલિક અસરથી LCBના હેડકોન્સ્ટેબલ બાલુભાઇ ગરેજા, રામદેવસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ પુરોહિત અને પ્રવિણભાઇ આલની પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરી ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે.
ગુજરાત
Cabinet Meeting Today | રવિવારે કેબિનેટ બેઠકનો શું છે સસ્પેન્સ, જાણો કેવી છે શક્યતાઓ? | Abp Asmita
Gujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp Asmita
Jain Muni Viral Video Controversy | જૈન મુનીનો બફાટ, સંતોમાં ભારે આક્રોશ | Abp Asmita
Navratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ
Ambalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
ગુજરાત
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion