શોધખોળ કરો
Advertisement
સુરત ચોક બજાર પોલીસકર્મી પર કસ્ટોડિયલ ડેથનો આરોપ, પોલીસ કમિશ્નરે DCPને સોંપી તપાસ
સુરત ચોક બજાર પોલીસકર્મી પર લાગેલા કસ્ટોડિયલ ડેથના આરોપની તપાસ પોલીસ કમિશ્નરે DCPને સોંપી છે. ચોરીના આરોપી ઈર્શાદને ખેંચ આવતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. અને સારવાર બાદ તેને કોર્ટમાં પણ રજૂ કરાયો હતો. બાદમાં જામીન પર છુટકારો થતાં ઇર્શાદનું ઘરે જતા મૃત્યુ થયું હતું. પરિવારે પોલીસ પર માર મારવાનો આરોપ લગાવ્યો છે.
Tags :
Gujarati News Gujarat News World News Custodial Death Policeman Charged DCP ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Live Surat Chowk Bazar Handle Investigationસુરત
Surat News: સુરતમાં મહિલા ભાજપ નેતાની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટ
Suspicious death of 3 Girls in Surat: ત્રણ બાળકીના શંકાસ્પદ મોત બાદ એક્શનમાં સુરત પ્રશાસન
Surat News : મહુવા TDO પ્રકાશ મહાલાને પરિમલ પટેલે મારી દીધા 5 ફડાકા, જુઓ અહેવાલ
Surat Murder Case : સુરતમાં દત્તક પુત્રે જ કરી નાંખી પિતાની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
Surat Firing Case: ઉધનામાં ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion