શોધખોળ કરો
Advertisement
સુરત કમિશનરે કોરોનાના નવા સ્ટ્રેઇનના ક્યા લક્ષણો ગણાવ્યા? લોકોને શું કરવા કરી અપીલ?
સુરતમાં કોરોના વાયરસથી જાગૃત કરવા માટે મહાનગર પાલિકા કમિશનરે જનતાને ઓડિયો સંદેશ આપ્યો છે. જેમાં નવો સ્ટ્રેઈન ખુબ જ ચેપી હોવાની વાત કરી છે.વાયરસ ઝડપથી ફેફસાંમાં પ્રવેશે છે. નવા સ્ટ્રેઈનમાં લક્ષણો ન દેખાતા હોવાથી સંક્રમણ ફેલાવાનો ખતરો વધુ છે. નવા વેરિએંટના કેટલાક લક્ષણોમાંના છે સાંધાના દુખાવા અને જમવાની ઈચ્છા ન થવી.પહેલા પાંચથી સાત દિવસ ન્યૂમોનિયા થતો હતો પણ કોરોનાના નવા રૂપના કારણે તે ઓછા દિવસમાં થાય છે.
સુરત
Surat Train Accident : સુરતમાં ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત, જુઓ અહેવાલ
Surat News: સુરત જિલ્લામાં બનેલ વાહન ફિટનેસ સેન્ટરને લાગ્યા તાળા, વાહન માલિકો થઈ રહ્યા છે પરેશાન
Valsad Accident : વલસાડમાં બાઇક સ્લીપ થઈ જતા યુવકનું મોત, એક ઘાયલ
Bharuch Gas Leakage: ભરુચની GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત, જુઓ મોટા સમાચાર
Surat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement