શોધખોળ કરો
Advertisement
વડોદરા: સામુહિક દુષ્કર્મ-આત્મહત્યાનો મામલો:શહેર ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં, જુઓ ગુજરાતી ન્યુઝ
વડોદરા શહેરમાં સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યાનો ભેદ ઉકેલવા શહેર ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે ઓએસીસ સંસ્થાના પ્રીતિ શાહ અને સંજીવ શાહને સમન્સ પાઠવ્યા હતા. પ્રીતિ શાહ અને સંજીવ શાહની પૂછપરછ હાથ ધરાઈ હતી. સંસ્થાએ દુષ્કર્મની ઘટના છુપાવી હોવાથી ક્રાઇમ બ્રાન્ચ તેમની પુછપરછ કરી રહી છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે.
Tags :
Gujarati News Gujarat Vadodara Suicide Gujarat News Crime Branch ABP News State Discrimination City Action Organization ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Mass Misdemeanor ABP Newsવડોદરા
Vadodara News: વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ
Vadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ
Vadodara News: વડોદરાના સાવલી નજીક રોડની સાઈડમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યા
Dahod Leopard Attack : દાહોદમાં દીપડાનો આતંક, 24 કલાકમાં જ 2 લોકો પર કરી દીધો હુમલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement