શોધખોળ કરો
Advertisement
IPL 2018ની ઓપનિંગ સેરેમનીમાં આ રીતે ડાન્સ કરશે ‘બાહુબલી’ની આ એક્ટ્રેસ, Video થયો વાયરલ
નવી દિલ્હીઃ આઈપીએલ 2018ની આજથી શરૂઆત થશે. આઈપીએલની 11મી સીઝનના ઉદ્ઘાટન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને બોલિવૂડના દિગ્ગજ સ્ટાર તેમાં પોતાનું પરફોર્મન્સ બતાવશે. ઉદ્ઘાટન સમારોહમાં ઋતિક રોશન, વરૂણ ધવન, જૈકલીન ફર્નાન્ડિસ અને તમન્ના જેવા સ્ટાર પરફોર્મન્સ કરતાં જોવા મળશે. તેના માટે તેઓ ખૂબ મહેનત પણ કરી રહ્યા છે, પોતાના મૂવ્ઝને પરફેક્ટ બનાવવા માટે તેઓ ખૂબ પ્રેક્ટિસ કરી રહ્યા છે. બાહુબલી ફેમ એક્ટ્રેસ તમન્નાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે આઈપીએલની ઓપનિંગ સેરેમની માટે ડાન્સ પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે.
દેશ
Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024
Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024
Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita
Delhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન
Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મહેસાણા
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion