શોધખોળ કરો

Yashની KGF 3માં થશે Hrithik Roshanની એન્ટ્રી ? મેકર્સે આ અંગે કહી દીધી મોટી વાત

મેકર્સે પહેલા જ કેજીએફના ત્રીજા પાર્ટ (KGF Part 3)ની જાહેરાત કરી દીધી છે. આ બધાની વચ્ચે હવે ખબર આવી રહી છે કે કેજીએફ (KGF Makers) ના મેકર્સ ત્રીજા પાર્ટ માટે ઋત્વિક રોશન (Hrithik Roshan) સાથે સંપર્ક કર્યો છે.

Will Hrithik Roshan Enter In Yash Starrer KGF 3: સાઉથ સુપરસ્ટાર એક્ટર યશ (Yash)ની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 (KGF Chapter 2)ની દુનિયાભરમાં ધમાલ જોવા મળી. ફિલ્મએ 46 દિવસના રન ટાઇમમાં 1230 કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે. યશે (Yash) રૉકી ભાઇના કેરેક્ટરને એટલી શિદ્દતથી નિભાવ્યુ કે તે બધાને પસંદ આવી ચૂક્યો છે. આવામાં હવે ફેન્સ કેજીએફના ત્રીજા પાર્ટ (KGF Part 3)ને લઇને ખુબ ઉત્સાહિત છે. 

ઉલ્લેખનીય છે કે મેકર્સે પહેલા જ કેજીએફના ત્રીજા પાર્ટ (KGF Part 3)ની જાહેરાત કરી દીધી છે. આ બધાની વચ્ચે હવે ખબર આવી રહી છે કે કેજીએફ (KGF Makers) ના મેકર્સ ત્રીજા પાર્ટ માટે ઋત્વિક રોશન (Hrithik Roshan) સાથે સંપર્ક કર્યો છે. હવે કેજીએફના (KGF Makers) મેકર્સે આને આખા મામલા પર મૌન તોડતા કાસ્ટિંગ વિશે વાત કરી છે. 

ઋત્વિક રોશન હશે કે નહીં ?
હાલમાં કેટલાય સિનેમાઘરોમાં કેજીએફ ચેપ્ટર 2 (KGF Chapter 2)નો દબદબો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે મેકર્સે કેજીએફ 3 (KGF 3)ની જાહેરાત કરી દીધી છે. કેજીએફ (KGF)ના પ્રૉડક્શન હાઉસ હૉમ્બલે ફિલ્મના સીઇઓ વિજય કિરાંગદૂરે એક ઇન્ટરવ્યૂમાં ઋત્વિક (Hrithik) ને કાસ્ટ કરવાને લઇને સ્પષ્ટતા આપી છે. તેમને કહ્યું કે, આ વર્ષે કેજીએપ ચેપ્ટર 3 નહી બની શકે. કેટલાક ફ્લાન્સ છે અમારા, પરંતુ આ સમયે પ્રશાંત નીલ સાલારમાં બીઝી છે. જોકે જલદી યશ પોતાની નવી પિલ્મની જાહેરાત કરવાનો છે.  

View this post on Instagram
 
A post shared by Hrithik Roshan (@hrithikroshan)

આ પણ વાંચો...... 

Mango Festival: જાણો મેંગો મહોત્સવમાં કયા રાજ્યની કઈ કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી ?

Return of Ambassador Car: નવા લૂકમાં ફરી ભારતની સડકો પર દોડશે એમ્બેસેડર કાર, જાણો નવી એમ્બેસેડર કેવી હશે

GT vs RR: આજે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની ફાઇનલ, ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટ્રોફી માટે જંગ

IPL 2022 Final: જો વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો કેવી રીતે થશે ચેમ્પિયનનો નિર્ણય?

અમદાવાદ: સોલા ભાગવત બ્રિજ પર ટુ-વ્હીલરને કારે મારી ટક્કર, પુલ પરથી નીચે પટકાતા દંપત્તિનું મોત

યોગી સરકારનો આદેશ- મહિલા કર્મચારીઓ પાસે સાંજે સાત વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી મરજી વિના કામ નહી કરાવી શકાય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત

SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી

Jetpur:  જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન

Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?

ABP Premium

વિડિઓઝ

Gujarat Vidhan Sabha: રાજ્યમાં શાળામાં શિક્ષકોની ઘટની વિધાનસભા ગૃહમાં ખૂલી પોલFire at Porbandar: પોરબંદરમાં બાવળના જંગલમાં લાગેલી આગ વધુ વિકરાળ બનીGir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
Jetpur:  જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન
Jetpur: જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ

જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન

Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી

'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ

Embed widget