શોધખોળ કરો

Devorce:18 વર્ષના લગ્નજીવન બાદ હવે આ જાણીતા એક્ટરે તલાકનો લીધો નિર્ણય, સામે આવ્યું આ કારણ

બોલિવૂડના આ જાણીતા એક્ટરે 18 વર્ષના લગ્નજીવન બાદ તલાક લેવાનો નિર્ણય કર્યો છે. બંને બહુ લાંબા સમયથી અલગ રહેતા હતા

Fardeen Khan And Natasha Part Ways: ફરદીન ખાને પોતાની એક્ટિંગના દમ પર બોલિવૂડમાં એક અલગ જ ઓળખ બનાવી છે, પરંતુ હાલમાં તેના અંગત જીવનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. ફરદીન ખાન વિશે તાજેતરમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના લગ્ન જીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ફરદીન લાંબા સમયથી તેની પત્ની નતાશા માધવાણીથી અલગ રહે છે, હવે બંને વચ્ચેનું અંતર એટલું વધી ગયું છે કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે.                                                                

દંપતી એક વર્ષથી અલગ રહે છે

View this post on Instagram
 
A post shared by Fardeen F Khan (@fardeenfkhan)

2015માં ફરદીન અને નતાશાએ ધામધૂમથી લગ્ન કર્યા હતા. E-Times ના અહેવાલ મુજબ, હવે બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. બંને વચ્ચેનું અંતર એટલું વધી ગયું છે કે બંને એક વર્ષથી એકબીજાથી અલગ રહે છે. ફરદીન મુંબઈમાં રહે છે, જ્યારે નતાશા તેની માતા સાથે લંડનમાં રહે છે. હવે આ કપલે એકબીજાથી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. જો કે બંને વચ્ચે અંતર આવી ગયું છે, તે હજુ સુધી જાહેર  કર્યું નથી.  આ અહેવાલોમાં કેટલું સત્ય છે તે અંગે ફરદીન અને નતાશાની પ્રતિક્રિયા સામે આવી નથી.                      

કોણ છે નતાશા?

તમને જણાવી દઈએ કે નતાશા 80ના દાયકાની જાણીતી અભિનેત્રી મુમતાઝની પુત્રી છે. જેમણે રાજેશ ખન્નાથી લઈને ધર્મેન્દ્ર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. બંનેના લગ્ન ખૂબ જ ગ્રાન્ડ સેરેમની સાથે થયા હતા. બંનેને બે બાળકો પણ છે. આ રિપોર્ટ અનુસાર જ્યારે ફરદીન સાથે આ અંગે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેણે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કડી અને વિસાવદર પેટા ચૂંટણી: ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ, ગોપાલ ઇટાલિયા સહિત ૩૨ દાવેદારો મેદાનમાં, જુઓ યાદી

IPL ફાઇનલ ૨૦૨૫: વરસાદ આવે તો પણ મેચ રદ નહીં થાય! જાણો કટ-ઓફ સમય, રિઝર્વ ડે અને નવા નિયમો

covid 19: ફરી વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ... ઘરમાં રાખો આ દવા, બીમાર થવા પર ફટાફટ મળશે રાહત!

Gujarat Rain: રાજ્યમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: રાજ્યમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગઝની કોણ?Hun To Bolish : હું તો બોલીશ : વિકાસ આડે હપ્તારાજ?Visavadar by Election: આયાતી ઉમેદવારને લઈ કોંગ્રેસના આરોપ પર ભાજપ ઉમેદવારનો પલટવારAmbalal Patel prediction: ગુજરાતમાં જૂૂન મહિનાની આ તારીખે વરસાદ ભુક્કા બોલાવશે!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કડી અને વિસાવદર પેટા ચૂંટણી: ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ, ગોપાલ ઇટાલિયા સહિત ૩૨ દાવેદારો મેદાનમાં, જુઓ યાદી
કડી અને વિસાવદર પેટા ચૂંટણી: ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ, ગોપાલ ઇટાલિયા સહિત ૩૨ દાવેદારો મેદાનમાં, જુઓ યાદી
IPL ફાઇનલ ૨૦૨૫: વરસાદ આવે તો પણ મેચ રદ નહીં થાય! જાણો કટ-ઓફ સમય, રિઝર્વ ડે અને નવા નિયમો
IPL ફાઇનલ ૨૦૨૫: વરસાદ આવે તો પણ મેચ રદ નહીં થાય! જાણો કટ-ઓફ સમય, રિઝર્વ ડે અને નવા નિયમો
covid 19: ફરી વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ... ઘરમાં રાખો આ દવા, બીમાર થવા પર ફટાફટ મળશે રાહત!
covid 19: ફરી વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ... ઘરમાં રાખો આ દવા, બીમાર થવા પર ફટાફટ મળશે રાહત!
Gujarat Rain: રાજ્યમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: રાજ્યમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
વિસાવદરમાં આપ vs ભાજપ-કોંગ્રેસ: ગોપાલ ઇટાલિયાનો જોરદાર પ્રહાર; 'ગાળો દેવાથી ખેડૂતોના પ્રશ્નો નહીં ઉકલે, ગઝનીથી મોટા લૂંટારાઓ છે!'

EPFO એ આપી મોટી રાહત, ELI સ્કીમ માટે UAN-Aadhaar Link ની ડેડલાઈન લંબાવી 

અમદાવાદમાં કોરોનાનો હાહાકાર: ૧૮ વર્ષીય ગર્ભવતી યુવતી સહિત ૨ ના મોત, ૨૪ કલાકમાં ૫૦ નવા કેસ નોંધાયા!

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ 

Embed widget