શોધખોળ કરો

Modi Ji Ki Beti: ફિલ્મ 'મોદી જી કી બેટી'નુ મૉશન પૉસ્ટ આવ્યુ સામે, આ દિવસે થશે ફિલ્મ રિલીઝ

બૉલીવુડની ફિલ્મ 'મોદી જી કી બેટી' (Modi Ji Ki Beti) નો ફેન્સને બેસબ્રીથી ઇન્તજાર છે. આ ફિલ્મનું મૉશન પૉસ્ટર રિલીઝ થઇ ગયુ છે, અને ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે.

Modi Ji Ki Beti Motion Poster: બૉલીવુડની ફિલ્મ 'મોદી જી કી બેટી' (Modi Ji Ki Beti) નો ફેન્સને બેસબ્રીથી ઇન્તજાર છે. આ ફિલ્મનું મૉશન પૉસ્ટર રિલીઝ થઇ ગયુ છે, અને ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં પિત્તોબાશ ત્રિપાઠી, અવનિ મોદી અને વિક્રમ કોચ્ચર લીડ રૉલમાં દેખાશે. 'મોદી જી કી બેટી' ફિલ્મને એડીસિંહે ડાયરેક્ટ કરી છે. મૉશન પૉસ્ટરની સાથે ફિલ્મની બદલાયેલી રિલીજ ડેટની જાણકારી ફેન્સને આપવામાં આવી છે, જોકે, હજુ સુધી ફિલ્મની કહાનીને લઇને કોઇ મોટો ખુલાસો નથી થયો. 

ફિલ્મના મૉશન પૉસ્ટરની વાત કરીએ તો આમાં એક છોકરી બુરખા પહેરીને હાથ જોડેલી દેખાઇ રહી છે. વળી, તેની સામે કેટલીય ચેનલ્સના માઇક રાખવામાં આવેલા દેખાઇ રહ્યાં છે. તે છોકરીની વાત સાંભળવા માટે કેટલાય માઇક દેખાઇ રહ્યાં છે. 

View this post on Instagram
 
A post shared by Eddy Singh (@eddy_p_singh)

ડાયરેક્ટરે શેર કરી પૉસ્ટ - 
ફિલ્મના ડાયરેક્ટર એડી સિંહે મૉશન પૉસ્ટર શેર કરતા લખ્યું- ના દેખી ના સાંભળેલી.. આ ઘટના કેવી રીતે ઘટી ? બતાવવા આવી રહી છે મોદી જી કી બેટી. એડીની પૉસ્ટ પર કેટલાય ફેન્સ કૉમેન્ટ કરીને આની પ્રસંશા કરી રહ્યાં છે.  

આ દિવસે થશે ફિલ્મ રિલીઝ -
'મોદી જી કી બેટી' ફિલ્મ પહેલા 16 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે આની રિલીઝ ડેટ બદલવામાં આવી છે, આ ફિલ્મ હવે 14 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની કહાની અવની મોદીએ લખી છે અને તેને જ આ ફિલ્મને પ્રૉડ્યૂસ કરી છે.

View this post on Instagram
 
A post shared by Eddy Singh (@eddy_p_singh)

આ પણ વાંચો....... 

Vadodara : પોલીસને જોઈ કોંગ્રેસના યુવા નેતાએ કાર યુ-ટર્ન લઈ હંકારી મુકી, પોલીસને પડી શંકા ને પછી......

India Corona Cases Today : કોરોના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજની સ્થિતિ

નાગાસાકીના ગુન્હાનો અર્થઃ પરમાણુ યુગમાં અમેરિકી શક્તિ અને અમાનવીકરણ

School Closed: ભારે વરસાદના કારણે આ જિલ્લામાં આજે-આવતીકાલે શાળાઓમાં રજા, જાણો વિગત

Gujarat Rain : મહેસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, મોરબીમાં 5.4 ઇંચ વરસાદ ખાબક્યો

Gujarat Election 2022 : કોંગ્રેસની મોટી જાહેરાતઃ જૂની પેંશન યોજના કરાશે લાગું, ખેડૂતો માટે પણ મોટી જાહેરાત

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના આ 3  જિલ્લામાં યલો  એલર્ટ, આગામી 7 દિવસ છૂટછવાયા મધ્યમ  વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ 3 જિલ્લામાં યલો એલર્ટ, આગામી 7 દિવસ છૂટછવાયા મધ્યમ વરસાદની આગાહી
WCL 2025 IND vs PAK: ભારે વિરોધ બાદ આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ
WCL 2025 IND vs PAK: ભારે વિરોધ બાદ આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ
તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા બંધનું કામ શરૂ, ચીનના PMની જાહેરાત; જાણો ભારત પર શું થશે અસર?
તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા બંધનું કામ શરૂ, ચીનના PMની જાહેરાત; જાણો ભારત પર શું થશે અસર?
મોનસૂન સત્રમાં મોદી સરકારને ઘેરવા 'INDIA' ગઠબંધન સજ્જ: 8 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ, 'ઓપરેશન સિંદૂર' પર પણ સવાલ
મોનસૂન સત્રમાં મોદી સરકારને ઘેરવા 'INDIA' ગઠબંધન સજ્જ: 8 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ, 'ઓપરેશન સિંદૂર' પર પણ સવાલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાંત રાજનીતિના ઊંડા પાણી
Hun To Bolish : હું તો બોલીશ : રિ-કન્સ્ટ્રકશન કરવું તો પડ્યું!
Hun To Bolish : હું તો બોલીશ : જો બકા ખાડા તો રહેવાના જ
Bhavnagar Accident Case: ભાવનગરમાં પોલીસ પુત્રના અકસ્માતનો કેસ, પાલીસે આરોપીને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રકશન
Gujarat Rains Forecast: રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 3  જિલ્લામાં યલો  એલર્ટ, આગામી 7 દિવસ છૂટછવાયા મધ્યમ  વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ 3 જિલ્લામાં યલો એલર્ટ, આગામી 7 દિવસ છૂટછવાયા મધ્યમ વરસાદની આગાહી
WCL 2025 IND vs PAK: ભારે વિરોધ બાદ આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ
WCL 2025 IND vs PAK: ભારે વિરોધ બાદ આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ
તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા બંધનું કામ શરૂ, ચીનના PMની જાહેરાત; જાણો ભારત પર શું થશે અસર?
તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા બંધનું કામ શરૂ, ચીનના PMની જાહેરાત; જાણો ભારત પર શું થશે અસર?
મોનસૂન સત્રમાં મોદી સરકારને ઘેરવા 'INDIA' ગઠબંધન સજ્જ: 8 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ, 'ઓપરેશન સિંદૂર' પર પણ સવાલ
મોનસૂન સત્રમાં મોદી સરકારને ઘેરવા 'INDIA' ગઠબંધન સજ્જ: 8 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ, 'ઓપરેશન સિંદૂર' પર પણ સવાલ
ગુજરાતમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે: 6 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો ક્યા જિલ્લા થશે પાણી પાણી
ગુજરાતમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે: 6 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો ક્યા જિલ્લા થશે પાણી પાણી
'હવનમાં હાડકાં નાખવાનું બંધ કરો, નહીં તો ક્યાં ખોવાઈ જશો એ ખબર નહીં પડે.... ': અમિત શાહે કોને આપી ચીમકી
'હવનમાં હાડકાં નાખવાનું બંધ કરો, નહીં તો ક્યાં ખોવાઈ જશો એ ખબર નહીં પડે.... ': અમિત શાહે કોને આપી ચીમકી
માન્ચેસ્ટરમાં ટીમ ઈન્ડિયા સામે ઐતિહાસિક પડકાર: 10 ખેલાડીઓ કરશે ડેબ્યૂ, જોવા મળશે ખાસ નજારો
માન્ચેસ્ટરમાં ટીમ ઈન્ડિયા સામે ઐતિહાસિક પડકાર: 10 ખેલાડીઓ કરશે ડેબ્યૂ, જોવા મળશે ખાસ નજારો
Poha vs Upma: નાસ્તામાં પૌવા કે ઉપમા, જાણો સ્વાસ્થ્ય માટે કયો નાસ્તો વધુ સારો છે
Poha vs Upma: નાસ્તામાં પૌવા કે ઉપમા, જાણો સ્વાસ્થ્ય માટે કયો નાસ્તો વધુ સારો છે
Embed widget