Pics: 'ખતરોં કે ખિલાડી' સ્ટાર ગર્લ નિક્કીનો હૉટ અંદાજ, પર્પલ ડ્રેસમાં ક્લીવેજ બતાવતી તસવીરો કરી શેર, જુઓ
નિક્કી તંબોલી કેટલીય સાઉથ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે પોતાની અદાઓથી હંમેશા ફેન્સને આકર્ષે છે. તેને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટનિંગ લૂક વાળી તસવીરો શેર કરી છે

મુંબઇઃ ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક નવી તસવીરો શેર કરીને ફરીથી તહેલકો મચાવી દીધો છે. જેમાં તેનો એકદમ સુંદર અને ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસ નિક્કી તંબોલી (Nikki Tamboli) પોતાના ગ્લેમરસ અંદાજને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. નિક્કી તંબોલીએ પોતાની અસલી ઓળખ સલમાન ખાનના શૉ બિગ બૉસ 14થી હાંસલ કરી છે.
નિક્કી તંબોલી કેટલીય સાઉથ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે પોતાની અદાઓથી હંમેશા ફેન્સને આકર્ષે છે. તેને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટનિંગ લૂક વાળી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નિક્કી તંબોલી પર્પલ કલરની ડીપ નેક લૉન્ગ ગાઉન પહેરીને એક્શનમાં દેખાઇ રહી છે. તેના અદાઓ ખુબ હૉટ છે. તેને પોતાના લૂકને પુરો કરવા માટે કટ સ્લીવ સાથે ક્લીવેજ બતાવ્યા છે. દેસી હોય કે વેસ્ટર્ન લૂક હોય દરેકમાં નિક્કી મહેફીલ લૂંટી લે છે.
View this post on Instagram
આ તસવીરોમાં નિક્કીનો અંદાજ ખુબ જ સેક્સી છે, આમાં તે પોતાની સેક્સી બૉડી અને લેગ્સને ફ્લૉન્ટ કરી રહી છે. એક્ટ્રેસની આ તસવીરો ફોટોશૂટ દરમિયાનની છે. નિક્કીને સાચી ઓળખ સલમાન ખાનના શો 'બિગ બોસ' 14 થી મળી હતી. નિક્કી તંબોલીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.
View this post on Instagram
'બિગ બોસ' પછી તેના ફેન્સની યાદી ઘણી લાંબી થઈ ગઈ છે. 'બિગ બોસ' સિવાય નિક્કી તંબોલી 'ખતરો કે ખિલાડી'માં પણ જોવા મળી છે. ટૂંક સમયમાં તે 'ઝલક દિખલા જા'માં પણ સ્પર્ધક તરીકે જોવા મળશે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
