શોધખોળ કરો
મહેસાણા પોલીસ સ્ટેશનમાં Tiktok વીડિયો બનાવનાર યુવતીની આવી છે લાઇફ સ્ટાઇલ, જુઓ તસવીરો

1/8

વીડિયો એપ ટીકટોક પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતી જોવા મળી રહી હતી. ટીકટોક વીડિયોના કારણે સસ્પેન્ડ થનારી યુવતી અલ્પીતા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ હોવાનું જાણવા મળે છે.
2/8

બર્થ ડે સેલિબ્રેશન કરતી અલ્પીતા ચૌધરી.
3/8

મહિલા કોન્સ્ટેબલ પેટ્સના પણ શોખીન હોય તેવું જાણવા મળી રહ્યું છે, તેમણે પોલીસ ડોગ સાથેની અનેક તસવીરો ફેસબુકમાં મૂકી છે.
4/8

તમામ તસવીરો ફેસબુક પરથી લેવામાં આવી છે.
5/8

ચૌધરીના એકાઉન્ટ ફેસબુક પર ફિલ્ટર એપ B16 અને સુપર સેલ્ફી સહીત અનેક એપના ઉપયોગથી એડિટ કરીને પોલીસકર્મીએ જુદા જુદા પ્રકારની તસવીરો મૂકી હતી
6/8

અલ્પીતા ચૌધરીના નામથી એક્ટિવ ફેસબુક એકાઉન્ટમાં તેમના અનેક પિક્ચર્સ અને વીડિયો જોવા મળે છે. આ યુવતીના ફેસબુકમાં ઢગલા બંધ વીડિયો અને તસવીરો મૂકવામાં આવી છે.
7/8

તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં હેરસ્ટાઇલથી લઈને ટ્રેન્ડી ડ્રેસિસ અને સેલ્ફીઓની વણઝાર જોવા મળે છે
8/8

મહેસાણાઃ પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવી વાયરલ કરનારી લાંઘણજની મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લા પોલીસ વડાએ કોન્સ્ટેબલ અલ્પીતા ચૌધરીને શિસ્તનું પાલન અને નૈતિકતાના મુદ્દે સસ્પેન્ડ કર્યા હતા.
Published at : 25 Jul 2019 10:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
