શોધખોળ કરો

Raisin Water:  કિશમિશનુ પાણી ડાયાબિટિસના દર્દીઓ માટે વરદાન, ફાયદા જાણી ચોંકી જશો

દરેક ઋતુમાં આપણી જીવનશૈલીમાં બદલાવ આવવા લાગે છે. આ ઋતુમાં ઘણીવાર આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે આપણે શરદી અને ફ્લૂનો શિકાર બનીએ છીએ.

Raisin Water: દરેક ઋતુમાં આપણી જીવનશૈલીમાં બદલાવ આવવા લાગે છે. આ ઋતુમાં ઘણીવાર આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે આપણે શરદી અને ફ્લૂનો શિકાર બનીએ છીએ. આવી સ્થિતિમાં, તમારી જાતને સ્વસ્થ રાખવા માટે તમારા આહારમાં આરોગ્યપ્રદ ખોરાકનો સમાવેશ કરવો જરૂરી છે. ડ્રાય ફ્રૂટ્સ આમાંથી એક છે,  તમારા આહારનો ભાગ બનાવવામાં આવે તો ઘણા સ્વાસ્થ્ય લાભો મળે છે.

કિશમિશ ખૂબ જ લોકપ્રિય ડ્રાય ફ્રુટ છે, જેનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓમાં થાય છે. સ્વાદમાં સહેજ ખાટી અને મીઠી હોવા ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો તેને પાણીમાં પલાળીને ખાય છે કારણ કે તે ઘણા ફાયદા આપે છે. જો કે, માત્ર કિશમિશ જ નહીં, પરંતુ તેનું પાણી પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના પાણીના કેટલાક ફાયદા-

કિશમિશ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી ઓછી નથી. તેનું પાણી પીવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ જાળવી રાખવામાં મદદ મળે છે. તે  સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં અને ઇન્સ્યુલિન પ્રતિભાવ વધારવામાં પણ મદદ કરી શકે છે. જો તમે પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો કિશમિશનું પાણી આમાં તમારી મદદ કરી શકે છે. તેમાં વિપુલ પ્રમાણમાં અદ્રાવ્ય ફાઇબર અને કુદરતી પ્રવાહી હોય છે, જે પાચનને સુધારવા માટે મદદરુપ બને છે.

કિશમિશમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં રહેલા બોરોન, પોટેશિયમ અને સૂક્ષ્મ પોષકતત્વો આપણા હાડકાંને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. કિશમિશનું પાણી આપણા શરીરમાંથી દૂષિત તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે તે શરીર માટે ડિટોક્સ વોટરની જેમ કામ કરે છે અને લીવરની બાયોકેમિકલ પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપે છે અને દૂષિત લોહીને સાફ કરે છે.

કિશમિશનું પાણી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં ખૂબ જ મદદરૂપ છે. આ ઉપરાંત, તે શરીરમાં ઓક્સિજનયુક્ત લાલ રક્તકણોને વધારવામાં પણ મદદ કરે છે અને એનિમિયાના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડે છે.

કિશમિશના પાણીમાં કુદરતી રીતે જોવા મળતા ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ તમને લાંબા સમય સુધી એનર્જીથી ભરપૂર રાખે છે. ઉપરાંત, તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જે તમને વધુ પડતું ખાવાથી અટકાવે છે અને આમ વજન ઘટાડવામાં મદદ કરે છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

2025 શરૂ થતાં જ આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ, કોઈપણ ભોગે આ કામ કરવું જ પડશે

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Embed widget