શોધખોળ કરો

Health tips : ખાંડ અને નમકનું અતિરેક સેવન છે સફેદ ઝેર, જાણો દિવસમાં કેટલી માત્રામાં લેવુ હિતાવહ

Salt, Sugar And Oil Per Day: ડેઇલી ડાયટમાં નમક, સુગર,અને ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું આપ જાણો છો કે, આ વસ્તુઓનો કેટલો ઉપયોગ કરવો જોઇએ

Salt, Sugar And Oil Per Day:  ડેઇલી ડાયટમાં નમક, સુગર,અને ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું આપ જાણો છો કે, આ વસ્તુઓનો કેટલો ઉપયોગ કરવો જોઇએ.

ડેઇલી ડાયટમાં નમક, સુગર,અને ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું આપ  જાણો છો કે, આ વસ્તુઓનો કેટલો ઉપયોગ કરવો

સ્વસ્થ રહેવા માટે તમારે આહારમાં યોગ્ય માત્રામાં મીઠું, ખાંડ અને તેલ લેવું જોઈએ. આ એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં કરવામાં આવે છે, પરંતુ લોકોને ખબર નથી હોતી કે, એક દિવસમાં કેટલી માત્રામાં ખાંડ, મીઠું અને તેલ ખાવા જોઈએ. આ ત્રણ વસ્તુઓ અનેક રોગોનું મૂળ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે, (WHO) એ આ અંગે તમામ દેશોને એલર્ટ કરી દીધા છે. આ કારણે ઘણા દેશોએ બજારમાં વેચાતા કેટલાક  ઉત્પાદનો પર મીઠું, ખાંડ અને ચરબીની અધિક માત્રાના  કારણે પ્રતિબંધ મૂક્યો છે. જો કે, ભારતમાં હજુ પણ ઘણી એવી ખાદ્ય ચીજો છે. જેમાં ખાંડ અને મીઠાનું પ્રમાણ ઘણું વધારે છે. આ ખોરાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક પુરવાર થાય છે.

1 દિવસમાં કેટલું મીઠું, ખાંડ અને તેલ ખાવું જોઈએ

WHO અનુસાર, આપણે એક દિવસમાં 5 ગ્રામથી વધુ મીઠું ન લેવું જોઈએ. જો કે મોટાભાગના ભારતીયો આના કરતા અનેકગણુ નમક  વધારે ખાય છે. દિવસમાં 6-8 ચમચી ખાંડ અને 4 ચમચીથી વધુ તેલ ન ખાવું જોઈએ. જો કે, ભારતમાં તમામ લોકો અનાથી અનેકગણુ તેલ ખાઇ છે.

વધુ પડતું મીઠું, ખાંડ અને તેલ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક?

જો તમે વધુ માત્રામાં મીઠું, તેલ કે ખાંડનો ઉપયોગ કરો છો તો તેનાથી અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે. આ વસ્તુઓથી હૃદય, કિડની અને ડાયાબિટીસ જેવી બીમારીઓ ખૂબ જ ઝડપથી થાય છે. બદલાતી જીવનશૈલી, આહાર અને કસરતના અભાવને  આ સમસ્યાઓ વધી રહી છે. જો તમે આહારમાં મીઠું, તેલ, ખાંડનું પ્રમાણ ઘટાડશો તો તેનાથી સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ દૂર થઈ શકે છે.

વધુ પડતું મીઠું જોખમી છે

બજારમાં મળતા ખાદ્યપદાર્થોનો ઉપયોગ છેલ્લા કેટલાક સમયથી ઝડપથી વધી રહ્યો છે. બજારમાં મળતી આ ખાદ્ય ચીજોમાં મોટાભાગે મીઠું હોય છે. તળેલા બદામ અને બટાકાની વેફરમાં ભરપૂર માત્રામાં મીઠું હોય છે. આ સિવાય નૂડલ્સ, સોસ અને પેકેટ સૂપ પણ બિનઆરોગ્યપ્રદ છે. વધુ પડતું મીઠું તમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેનાથી બ્લડ પ્રેશર વધે છે જે હૃદય માટે જોખમી છે. ઉચ્ચ સોડિયમ સ્તર રોગોનું જોખમ વધારે છે.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ,  અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો..

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
Embed widget