શોધખોળ કરો

કોરોનાની ઝપેટમાં ‘કોરોના વોરિયર’, અમદાવાદમાં સતત ત્રીજા દિવેસ ડોક્ટર્સને લાગ્યો કોરોનાનો ચેપ

સતત બે દિવસથી 16 ડોક્ટર્સ સહિત નવા 4 એમ કુલ 20 ડોક્ટર્સને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વોરિયર એવા ડોક્ટરો પણ તેની ઝપેટમાં આવી ગયા છે. દિવસેને દિવસે ડોક્ટરોને કોરોનાને ચેપ લાગવાની સંખ્યા વધી રહી છે. બુધવારે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ડોક્ટર્સને કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં ડોક્ટર્સને કોરોના પોઝિટિવ આવવાનો સિલસિલો યથાવત છે. સતત ત્રીજા દિવસે અમદાવાદમાં 4 ડોક્ટર્સને કોરોના પોઝિટિવ આવ્યો છે. સતત બે દિવસથી 16 ડોક્ટર્સ સહિત નવા 4 એમ કુલ 20 ડોક્ટર્સને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બુધવારે જે 4 નવા કોરોના પોઝિટિવ આવ્યા છે તેમાં બે મેલ ડોક્ટર અને બે મહિલા ડોક્ટરનો સમાવેશ થાય છે. આ ચાર ડોક્રમાંથી એક 25 વર્ષીય ડોક્ટર શારદાબેન હોસ્પિટલના મહિલા ડોક્ટર છે. જ્યારે ઘાટલોડિયામાં 47 વર્ષીય અને સેટેલાઈટમાં 34 વર્ષીય ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત આંબાવાડીમાં પણ 32 વર્ષીય ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બુધવારે રાજ્યમાં નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 343, સુરતમાં 73, વડોદરામાં 35, ગાંધીનગરમાં 2, મહેસાણા-4, ભાવનગર 8, રાજકોટ 5, અરવલ્લી 4, સાબરકાંઠા 4, આણંદ 4, પંચમહાલ 1, પાટણ 1, કચ્છ 2, ખેડા 6, ભરૂચ 2, જૂનાગઢ 2, છોટાઉદેપુરમાં 1, મોરબીમાં 2, પોરબંદર 2,જામનગરમાં 2, સુરેન્દ્રનગર 4, અને અન્ય રાજ્યમાં ત્રણ   કેસ નોંધાયા છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 34 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 26, સુરત અને અરવલ્લીમાં 2-2, ગાંધીનગર, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભા રંગોત્સવ... ધારાસભ્યોએ એકબીજા સાથે રમી હોળી, કોઇએ અબીલ-ગુલાલ ઉડાડ્યુ તો કોઇએ પીચકારી મારી, તસવીરો...

ICC Ranking: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ આઇસીસીએ જાહેર કર્યું રેન્કિંગ, રોહિત-કુલદીપે લગાવી છલાંગ

Chaitra Navratri 2025: નવરાત્રીના વ્રતમાં ભૂલથી પણ ન કરશો આ મસાલાનું સેવન, જાણો વ્રતનું વિધાન

ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી

ABP Premium

વિડિઓઝ

Gemstone Artists News: રત્ન કલાકારો માટે સરકાર બનાવશે એક્શન પ્લાન, જુઓ આ વીડિયોમાંGujarat Heatwave: આજે રાજ્યના 7 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, આજે ગરમી મચાવશે કહેરAhmedabad: હોસ્પિટલ-વીમા કંપની સામસામે, 3 વીમા કંપનીની કેશલેશ સેવા થઈ જશે બંધTrain Hijack: 104 બંધકોને છોડાવ્યાનો પાકિસ્તાનનો દાવો, બલૂચ આર્મીએ 30 સૈનિકોને માર્યાનો કર્યો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભા રંગોત્સવ... ધારાસભ્યોએ એકબીજા સાથે રમી હોળી, કોઇએ અબીલ-ગુલાલ ઉડાડ્યુ તો કોઇએ પીચકારી મારી, તસવીરો...
વિધાનસભા રંગોત્સવ... ધારાસભ્યોએ એકબીજા સાથે રમી હોળી, કોઇએ અબીલ-ગુલાલ ઉડાડ્યુ તો કોઇએ પીચકારી મારી, તસવીરો...
ICC Ranking: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ આઇસીસીએ જાહેર કર્યું રેન્કિંગ, રોહિત-કુલદીપે લગાવી છલાંગ
ICC Ranking: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ આઇસીસીએ જાહેર કર્યું રેન્કિંગ, રોહિત-કુલદીપે લગાવી છલાંગ
Chaitra Navratri 2025: નવરાત્રીના વ્રતમાં ભૂલથી પણ ન કરશો આ મસાલાનું સેવન, જાણો વ્રતનું વિધાન
Chaitra Navratri 2025: નવરાત્રીના વ્રતમાં ભૂલથી પણ ન કરશો આ મસાલાનું સેવન, જાણો વ્રતનું વિધાન
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
IPL 2025: મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર કેમ લાગ્યો છે પ્રતિબંધ? નહી રમી શકે પ્રથમ મેચ

'નેતાઓનો રંગોત્સવ', વિધાનસભા પરિસરમાં ધારાસભ્યોઓ અબીલ-ગુલાલથી રમી હોળી

BLA Army Video:  ગન પોઇન્ટ પર રાખવામાં આવ્યા છે બંધકો, બલોચ આર્મીએ જાહેર કર્યો ટ્રેન હાઇજેકનો વીડિયો

Holi 2025: હોળી પર બદલાશે આ રાશિના જાતકોનું નસીબ, લક્ષ્મી નારાયણ યોગથી થશે ધનવર્ષા

Embed widget