શોધખોળ કરો

Bank Holiday in March 2024: માર્ચમાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, અહીંયા જુઓ લિસ્ટ

Bank Holiday in March 2024: રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલ રજાઓની યાદી અનુસાર માર્ચમાં બેંકો કુલ 14 દિવસ બંધ રહેશે.

Bank Holiday in March 2024: વર્ષ 2024 નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી પુરો થવા જઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં ઘણી રજાઓ છે. ભારતીય રિઝર્વ બેંક દર મહિનાની શરૂઆત પહેલા બેંક રજાઓની યાદી બહાર પાડે છે. આવી સ્થિતિમાં, જો તમારે આગામી મહિનામાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું હોય, તો માર્ચમાં બેંકની રજાઓની સૂચિ ચોક્કસપણે તપાસો.

માર્ચમાં આટલા દિવસો સુધી બેંકો રહેશે બંધ-

રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલ રજાઓની યાદી અનુસાર માર્ચમાં બેંકો કુલ 14 દિવસ બંધ રહેશે. માર્ચમાં મહાશિવરાત્રી, રમઝાનની શરૂઆત, હોલિકા દહન, હોળી, ગુડ ફ્રાઈડે વગેરેને કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. આ સિવાય બીજા અને ચોથા શનિવાર અને દર રવિવારે બેંકોમાં રજા રહેશે. અમે તમને માર્ચ મહિનામાં આવતી રજાઓ વિશે જણાવી રહ્યા છીએ.

માર્ચ 2024ની રજાઓની યાદી અહીં જુઓ-

  • 01 માર્ચ 2024- ચાપચરર કુટને કારણે આઈઝોલમાં બેંકો બંધ રહેશે.
  • 03 માર્ચ 2024- રવિવારના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
  • 08 માર્ચ 2024- અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, જમ્મુ, કાનપુર, કોચી, લખનૌ, મુંબઈ, નાગપુર, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગર અને ત્રિવેન્દ્રમમાં મહા શિવરાત્રી/શિવરાત્રીના કારણે બેંકો બંધ રહેષે.
  • 09 માર્ચ 2024- બીજા શનિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 10 માર્ચ, 2024- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 17 માર્ચ 2024- રવિવારના કારણે સમગ્ર દેશમાં રજા રહેશે.
  • 22 માર્ચ 2024- બિહાર દિવસના કારણે પટનામાં બેંકો બંધ રહેશે.
  • 23 માર્ચ 2024- બીજા શનિવારના કારણે બેંક બંધ રહેશે.
  • 24 માર્ચ 2024- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 25 માર્ચ 2024- હોળીના કારણે બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ઈમ્ફાલ, કોચી, કોહિમા, પટના, શ્રીનગર અને ત્રિવેન્દ્રમ સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 26 માર્ચ 2024- ભોપાલ, ઇમ્ફાલ, પટનામાં હોળી અથવા યાઓસાંગ દિવસને કારણે બેંકો બંધ રહેશે.
  • 27 માર્ચ 2024- હોળીના કારણે પટનામાં રજા રહેશે.
  • 29 માર્ચ 2024- ગુડ ફ્રાઈડેના કારણે અગરતલા, ગુવાહાટી, જયપુર, જમ્મુ, શિમલા અને શ્રીનગર સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 31 માર્ચ 2024- રવિવારના કારણે બેંકો બંધ રહેશે.

બેંક બંધ હોય ત્યારે આ રીતે પૂર્ણ કરો કામ-

બેંક એક આવશ્યક નાણાકીય સંસ્થા છે. આવી સ્થિતિમાં બેંકોને ઘણી વખત લાંબી રજાઓના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, તમે રોકડ ઉપાડ માટે એટીએમનો ઉપયોગ કરી શકો છો. તમે નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને UPI દ્વારા એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Embed widget