શોધખોળ કરો

Gold Silver Price Today: સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો પહોંચ્યો

ચાંદીની વાત કરીએ તો 09 માર્ચે તેમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. વાયદા બજારમાં આજે ચાંદી રૂ.61,900 પ્રતિ કિલોગ્રામ પર ખુલી છે.

Gold Silver Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે (Gold Silver Price Today). તેની અસર આજે ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે અને શરૂઆતના તબક્કામાં સોના અને ચાંદી બંનેના ભાવ સતત બીજા દિવસે ઘટી રહ્યા છે. ગુરુવારે એટલે કે 09 માર્ચ, 2023 ના રોજ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 24 કેરેટ સોનું 54,855 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું. આ પછી તેમાં થોડો ઘટાડો નોંધાયો છે અને સવારે 11 વાગ્યા સુધી તે 54,835 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ ગઈ કાલે સોનું 54,911 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે.

ચાંદીમાં પણ ઘટાડો નોંધાયો હતો

ચાંદીની વાત કરીએ તો 09 માર્ચે તેમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. વાયદા બજારમાં આજે ચાંદી રૂ.61,900 પ્રતિ કિલોગ્રામ પર ખુલી છે. આ પછી તેમાં વધુ ઘટાડો નોંધાયો છે અને સવારે 11 વાગ્યા સુધી તે રૂ. 61,675 પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલની વાત કરીએ તો ચાંદી 61,817 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

જાણો દેશના મોટા શહેરોમાં સોના-ચાંદીના ભાવ

નવી દિલ્હી - 22 કેરેટ સોનું રૂ. 51,050 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 65,450 પ્રતિ કિલો

મુંબઈ - 22 કેરેટ સોનું રૂ. 50,900 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 65,450 પ્રતિ કિલો

કોલકાતા - 22 કેરેટ સોનું રૂ. 50,900 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 65,450 પ્રતિ કિલો

ચેન્નાઈ - 22 કેરેટ સોનું રૂ. 51,550 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 67,400 પ્રતિ કિલો

આંતરરાષ્ટ્રીય બજારમાં શું છે સ્થિતિ?

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે (Gold Silver International Price) સોનું $0.94 ના ઘટાડા સાથે $1,813.28 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો તેમાં 0.08 ડોલરનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 20.03 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે.

તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત

Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ

કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર

Embed widget