શોધખોળ કરો

મોંઘવારીનો માર: આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં શું છે નવા ભાવ

એવી આશંકા છે કે રશિયા સામેના વર્તમાન પ્રતિબંધો મોટાભાગે વૈશ્વિક પુરવઠામાં ઘટાડો કરશે અને વૃદ્ધિને અસર કરશે.

Petrol-Diesel Price Hike: દેશની જનતા ફરી એકવાર મોંઘવારીથી ત્રસ્ત થઈ ગઈ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો થયો છે, ત્યારબાદ રાજધાનીમાં એક લિટર પેટ્રોલની કિંમત 97 રૂપિયા 81 પૈસા અને એક લિટર ડીઝલની કિંમત 89 રૂપિયા 7 પૈસા થઈ ગઈ છે. ચાર મહિનાથી વધુના ગાળા બાદ મંગળવારે પહેલીવાર આ કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આજે ત્રીજી વખત ઈંધણ મોંઘું થયું છે.

મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 112 રૂપિયા 51 પૈસા છે.

દેશની આર્થિક રાજધાનીમાં એક લિટર પેટ્રોલની કિંમત 112 રૂપિયા 51 પૈસા અને ડીઝલની કિંમત 96 રૂપિયા 70 પૈસા થઈ ગઈ છે. અહીં પેટ્રોલની કિંમતમાં 84 પૈસા અને ડીઝલની કિંમતમાં 85 પૈસાનો વધારો થયો છે. ચુસ્ત સપ્લાયના ડરથી તાજેતરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આશરે 35-40 ટકાનો વધારો થયો છે.

કોલકાતા

એક લિટર પેટ્રોલ - રૂ. 106.34

એક લિટર ડીઝલ - રૂ. 91.42

ચેન્નાઈ

એક લિટર પેટ્રોલ - રૂ. 103.67

એક લિટર ડીઝલ - રૂ. 93.71

નોંધનીય છે કે ઇંધણના ભાવ નવેમ્બરની શરૂઆતથી મંગળવાર સુધી સ્થિર હતા, જે દરમિયાન કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી અનુક્રમે 5 રૂપિયા અને 10 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી હતી. OMCs વિવિધ પરિબળોના આધારે પરિવહન ઇંધણના ખર્ચમાં ફેરફાર કરે છે. અંતિમ કિંમતમાં આબકારી જકાત, મૂલ્યવર્ધિત કર અને ડીલરનું કમિશન સામેલ છે.

મોંઘવારીનો માર: આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં શું છે નવા ભાવ

રશિયા સામેના પ્રતિબંધો ભારત માટે ચિંતાનો વિષય છે

એવી આશંકા છે કે રશિયા સામેના વર્તમાન પ્રતિબંધો મોટાભાગે વૈશ્વિક પુરવઠામાં ઘટાડો કરશે અને વૃદ્ધિને અસર કરશે. ક્રૂડ ઓઈલની કિંમત મર્યાદા ભારત માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેનાથી પેટ્રોલ અને ડીઝલ 15 થી 25 રૂપિયા મોંઘુ થઈ શકે છે. હાલમાં ભારત તેની જરૂરિયાતના લગભગ 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ

ABP Premium

વિડિઓઝ

Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોતKheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કરBanaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોતMorbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર

INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ

Embed widget