શોધખોળ કરો

Gujarat Corona: ફરીથી 600ને પાર થયા કોરોના વાયરસના કેસ, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા

ગુજરાતમાં ગઈકાલે નવા 572 કેસ નોંધાયા હતા ત્યારે ફરીથી કોરોના વાયરસના નવા કેસોમાં ઉછાળો નોંધાયો છે.

Gujarat Corona Update: ગુજરાતમાં ગઈકાલે નવા 572 કેસ નોંધાયા હતા ત્યારે ફરીથી કોરોના વાયરસના નવા કેસોમાં ઉછાળો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 665 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 536 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. આજે રાજ્યમાં કોઈ મોત નોંધાયું નથી. 

આજે ક્યાં કેટલા કેસ નોંધાયા? 
રાજ્યમાં આજે નોંધાયેલા 665 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 252, સુરત શહેરમાં 84, વડોદરા શહેરમાં 56, ગાંધીનગર શહેરમાં 45, ભાવનગર શહેરમાં 24, જામનગર શહેરમાં 6 અને રાજકોટ શહેરમાં 5 કેસ નોંધાયા છે. 

અન્ય જિલ્લાઓના કેસ જોઈએ તો, વલસાડમાં 28, ગાંધીનગરમાં 27, નવસારીમાં 22, મહેસાણામાં 20, સુરતમાં 20, કચ્છમાં 13, આણંદ-મોરબીમાં 8-8 કેસ, અમદાવાદમાં 7, પાટણમાં 6, ખેડા અને રાજકોટમાં 5-5 કેસ, ભરુચ, ભાવનગર અને વડોદરામાં 4-4 કેસ, અમરેલી, બનાસકાંઠામાં 3-3 કેસ, પોરબંદરમાં 2 કેસ, અરવલ્લી, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે.

536 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 3724 થયાઃ
રાજ્યમાં આજે 5 જુલાઈએ  કોરોનાથી મુક્ત થઇને 536 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,20,682 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 3724 થયા છે, જેમાં 3 દર્દી  વેન્ટિલેટર પર છે, જયારે 3724 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કોઈ દર્દીનું મૃત્યુ નથી થયું. કોરોનાથી કુલ મોતનો આંક 10,948 છે. 

આ પણ વાંચોઃ

Himachal Pradesh Flood: કુલ્લુની મણિકર્ણ ખીણમાં વાદળ ફાટ્યું, ઘણા ઘરો અને કેમ્પિંગ સાઇટ્સને ભારે નુકસાન

Bhagwant Mann Marriage: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે બંધાશે લગ્નના બંધનમાં, જાણો કોણ છે તેની થનારી પત્ની

Gold Silver Price Today: સોનાં-ચાંદીની તેજીને લાગી બ્રેક, આજે ભાવમાં થયો ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાના લેટેસ્ટ ભાવ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર

40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ

BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે

Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

Embed widget