શોધખોળ કરો

Kheda: માતરમાં LCBની મોટી કાર્યવાહી, BJP ધારાસભ્યના ભત્રીજાના ઘરેથી પકડ્યો 21 લાખનો વિદેશી દારુનો જથ્થો, જાણો

માહિતી પ્રમાણે, ખેડા જિલ્લાના માતર નજીક આવેલા ભલાડા ગામમાંથી આજે વહેલી સવારે દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, ખેડા એલીસીબીએ ભલાડા ગામમાં રેડ કરી હતી,

Kheda: ખેડા જિલ્લામાંથી આજે વહેલી સવારે એલસીબીએ એક રેડ દરમિયાન 21 લાખની કિંમતનો દારૂ પકડી પાડ્યો હતો, આ દારૂ માતરના ભાજપના ધારાસભ્યના ભત્રીજાના ઘરેથી જ પકડાયો હતો. આ પછી અહીં રાજકીય વાતાવરણ તંગ બન્યુ હતુ. 

માહિતી પ્રમાણે, ખેડા જિલ્લાના માતર નજીક આવેલા ભલાડા ગામમાંથી આજે વહેલી સવારે દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, ખેડા એલીસીબીએ ભલાડા ગામમાં રેડ કરી હતી, જે દરમિયાન માતરના ભાજપના ધારાસભ્યના ભત્રીજાના ઘરેથી વિદેશી  દારૂનો મોટો જથ્થો પકડાયો હતો, આ દારુ વિજય લક્ષ્મણ પરમારનાં ઘર પાસે રાખવામાં આવ્યો હતો, રિપોર્ટ પ્રમાણે, એલસીબીએ કુલ 7140 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી, જેની કુલ કિંમત 21 લાખ 50 હજાર રૂપિયા છે. એલસીબીએ દારૂ રાખનાર વિજય લક્ષ્મણ પરમાર સહીત બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. 

સુરતમાં બેફામ દોડતા ટ્રકે સ્કૂટરને ટક્કર મારતા 28 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ મોત

સુરત: શહેરમાં ફરી એકવાર બેફામ દોડતા ટ્રકે એકનો ભોગ લીધો છે. ભાઠેના સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર નજીક ટ્રકની અડફેટે આવતા મોપેડ સવારનું મોત નિપજ્યું છે. બેફામ દોડતા ટ્રકે મોપેડને પાછળથી એટલી જોરથી ટક્કર મારી કે, ૨૮ વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

ગોંડલમાં મુથુટ ફાઇનાન્સના બ્રાન્ચ મેનેજરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર

રાજકોટ: જિલ્લાના ગોંડલના મુથુટ ફાઇનાન્સના બ્રાન્ચ મેનેજરે ઝેરી દવા પીધી હતી. ટડા સાંગાણી રોડ પર આવેલા રોયલ પાર્કમાં રહેતા અને મુથુટ ફાઈનન્સમાં નોકરી કરતા હરેન જાની નામના યુવકે ઝેરી દવા પીધી હતી. ખાંડાધર રોડ પર પોતાની કારમાં ઝેરી દવા પિતા સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતું. સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ફરજ બજાવીને પરત ઘરે જતાં GRD જવાનનું હાર્ટ અટેકથી મોત

બોટાદ:હાર્ટ અટેકની મોતના સતત કિસ્સા વધી રહ્યા છે. વધુ એક યુવકનું હાર્ટ અટેકથી અચાનક જ મોત થયું છે. બોટાદના ગઢડામાં જીઆરડીમાં ફરજ બજાવતા 45વર્ષિય  કાનજીભાઇ થડવાઇને હાર્ટ અટેકના કારણે મોત થયું છે. નાની વયના લોકોમાં હાર્ટ અટેકથી મોતની આજકાલ અવારનવાર ઘટના બની રહી છે. સુરતમાં સતત ત્રીજા દિવસે હાર્ટ અટેકથી મોતની ઘટના બની છે. સુરત બાદ બોટાદના ગઢડામાં જીઆરડીમાં ફરજ બજાવતા 45 વર્ષિય કાનજીભાઇને હાર્ટ આવતા મોત થઇ ગયું, ગઢડા ના ટાટમ ગામે રાત્રી દરમ્યાન ફરજ બજાવી ઘરે ફરતા સમયે પોતાના ગામના  ગોરડકા બસ સ્ટેન્ડ નજીક  પહોંચતાં  જ અચાકન તેમને હાર્ટ એટેક આવી જતાં પોલીસસ કર્મીનું મોત નિપજ્યું છે. પોલીસ કર્મીના મોતના સમાચારથી પરિવાર અને પોલીસ બેડમાં શોક વ્યાપી ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Diwali Weather: દિવાળી પર આ રાજ્યોમાં વરસશે વરસાદ મેઘરાજા બગાડી શકે છે તહેવારની મજા
Diwali Weather: દિવાળી પર આ રાજ્યોમાં વરસશે વરસાદ મેઘરાજા બગાડી શકે છે તહેવારની મજા
સરહદ પર થયેલી અથડામણ બાદ તાલિબાનનો દાવો- પાકિસ્તાન આર્મીના 58 સૈનિકો માર્યા ગયા
સરહદ પર થયેલી અથડામણ બાદ તાલિબાનનો દાવો- પાકિસ્તાન આર્મીના 58 સૈનિકો માર્યા ગયા
સીટ શેરિંગને લઈને મહાગઠબંધનમાં ડખો, 50 બેઠકો માટે રાજી નથી કોંગ્રેસ,JMM એ પણ આપી દીધુ અલ્ટિમેટમ, તેજસ્વી દિલ્હી રવાના
સીટ શેરિંગને લઈને મહાગઠબંધનમાં ડખો, 50 બેઠકો માટે રાજી નથી કોંગ્રેસ,JMM એ પણ આપી દીધુ અલ્ટિમેટમ, તેજસ્વી દિલ્હી રવાના
વેસ્ટ ઈન્ડિઝ 248 રનમાં ઓલઆઉટ, ભારતે આપ્યું ફોલોઓન, કુલદીપની  5 વિકેટ; ટીમ ઈન્ડિયાને મળી 270 રનની લીડ
વેસ્ટ ઈન્ડિઝ 248 રનમાં ઓલઆઉટ, ભારતે આપ્યું ફોલોઓન, કુલદીપની 5 વિકેટ; ટીમ ઈન્ડિયાને મળી 270 રનની લીડ
Advertisement

વિડિઓઝ

Diwali Festival 2025: દિવાળીનો તહેવાર નજીક આવતા જ ખાનગી બસના ભાડામાં થયો જોરદાર વધારો
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકાની આગાહી કેટલી સાચી?
Hun To Bolish : હું તો બોલીશ : આ મીઠાઈ મારી નાખશે !
Nadiad News: નડિયાદ મનપામાં મારામારીના કેસમાં નવો વળાંક, જામીન પર છુટ્યા બાદ રાજુ રબારી ભાજપમાં જોડાયા
Sarpanch Video Viral : આણંદ જિલ્લાના ખડોલગામના સરપંચનો મહિલા સાથે ગેરવર્તણુંકનો વીડિયો થયો વાયરલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diwali Weather: દિવાળી પર આ રાજ્યોમાં વરસશે વરસાદ મેઘરાજા બગાડી શકે છે તહેવારની મજા
Diwali Weather: દિવાળી પર આ રાજ્યોમાં વરસશે વરસાદ મેઘરાજા બગાડી શકે છે તહેવારની મજા
સરહદ પર થયેલી અથડામણ બાદ તાલિબાનનો દાવો- પાકિસ્તાન આર્મીના 58 સૈનિકો માર્યા ગયા
સરહદ પર થયેલી અથડામણ બાદ તાલિબાનનો દાવો- પાકિસ્તાન આર્મીના 58 સૈનિકો માર્યા ગયા
સીટ શેરિંગને લઈને મહાગઠબંધનમાં ડખો, 50 બેઠકો માટે રાજી નથી કોંગ્રેસ,JMM એ પણ આપી દીધુ અલ્ટિમેટમ, તેજસ્વી દિલ્હી રવાના
સીટ શેરિંગને લઈને મહાગઠબંધનમાં ડખો, 50 બેઠકો માટે રાજી નથી કોંગ્રેસ,JMM એ પણ આપી દીધુ અલ્ટિમેટમ, તેજસ્વી દિલ્હી રવાના
વેસ્ટ ઈન્ડિઝ 248 રનમાં ઓલઆઉટ, ભારતે આપ્યું ફોલોઓન, કુલદીપની  5 વિકેટ; ટીમ ઈન્ડિયાને મળી 270 રનની લીડ
વેસ્ટ ઈન્ડિઝ 248 રનમાં ઓલઆઉટ, ભારતે આપ્યું ફોલોઓન, કુલદીપની 5 વિકેટ; ટીમ ઈન્ડિયાને મળી 270 રનની લીડ
ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખાના લઈ સૌથી મોટા સમાચાર,આ મહિલા નેતાને મળી શકે છે મોટી જવાબદારી
ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખાના લઈ સૌથી મોટા સમાચાર,આ મહિલા નેતાને મળી શકે છે મોટી જવાબદારી
પાકિસ્તાન પર કહેર બનીને તૂટી પડ્યા તાલિબાની લડવૈયાઓ, PAK સેનાના 12 જવાન ઠાર, અનેક ચોંકીઓ ફૂંકી મારી
પાકિસ્તાન પર કહેર બનીને તૂટી પડ્યા તાલિબાની લડવૈયાઓ, PAK સેનાના 12 જવાન ઠાર, અનેક ચોંકીઓ ફૂંકી મારી
70th Filmfare Awards 2025: ફિલ્મફેર એવોર્ડ્સની જાહેરાત, જાણો કોણ બન્યું બેસ્ટ અભિનેતા અને બેસ્ટ અભિનેત્રી
70th Filmfare Awards 2025: ફિલ્મફેર એવોર્ડ્સની જાહેરાત, જાણો કોણ બન્યું બેસ્ટ અભિનેતા અને બેસ્ટ અભિનેત્રી
15 ઓક્ટોબરે કમાણી કરાવવા આવી રહ્યો છે IPO, જાણો પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો
15 ઓક્ટોબરે કમાણી કરાવવા આવી રહ્યો છે IPO, જાણો પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો
Embed widget