શોધખોળ કરો

કોરોનાનો ડેલ્ટા સ્ટ્રેન આ કારણે છે વધુ ખતરનાક, વેક્સિન આ વેરિયન્ટ સામે કટેલી કારગર, જાણો શું કહે છે સ્ટડી

coronavirus:કોરોનાની બીજી લહેર વિનાશક સાબિત થઇ છે. કોરોનાના દર્દીમાં અનેક પ્રકારના સાઇડ ઇફેક્ટ સામે આવી રહ્યાં છે. ડોક્ટર હવે કોરોનાના ડેલ્ટા સ્ટ્રેનને જાણવાની કોશિશ કરી રહ્યાં છે. ડેલ્ટા સ્ટ્રેનમાં પેટમાં ગરબડ, બ્લડ ક્લોટ, નબળાઇ જોવા મળી રહી છે

coronavirus:કોરોનાની બીજી લહેર વિનાશક સાબિત થઇ છે. કોરોનાના દર્દીમાં અનેક પ્રકારના સાઇડ ઇફેક્ટ સામે આવી રહ્યાં છે. ડોક્ટર હવે કોરોનાના ડેલ્ટા સ્ટ્રેનને જાણવાની કોશિશ કરી રહ્યાં છે. ડેલ્ટા સ્ટ્રેનમાં પેટમાં ગરબડ, બ્લડ ક્લોટ, નબળાઇ જોવા મળી રહી છે. 

ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના શરૂઆતના આંકડા બતાવે છે કે, આ સ્ટ્રેનના દર્દીની  હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા મોટી છે. ડેલ્ટા આ સ્ટ્રેનને B.1.617.2  પણ કહેવામાં આવે છે. ડેલ્ટા ઝડપથી ફેલાય છે અને વધુ ખતરનાક છે. 

ડોક્ટરે જણાવ્યાં મુજબ ડેલ્ટાના દર્દીમાં પેટમાં દુખાવો, ભૂખ લાગવી, સાંભળવાની ક્ષમતા ઓછી થઇ જવી. સાંધામાં દુખાવો જેવી સમસ્યા જોવા મળી રહી છે. બીટા પહેલી વખત દક્ષિણ આફ્રિકા ગામા વેરિયન્ટ બ્રાઝિલમાં જોવા મળ્યો છે. 

મુંબઇના હૃદયના રોગ નિષ્ણાત ગણેશ મનુધાએ કહ્યું કે, ડેલ્ટાના  સ્ટ્રેનમાં દર્દીમાં માઇક્રો થ્રોમ્બી,બ્લડ ક્લોટિંગની ફરિયાદ જોવા મળે છે.તેમાં ગેગરીંગની બીમારી પણ સામેલ છે. ડોક્ટરના મુજબ ગત વર્ષે હવે કોરોનાના દર્દીમાં માત્ર 3થી4 કેસ આ પ્રકારના જોવા મળ્યાં હતા પરંતુ હવે એક સપ્તાહમાં  એક દર્દી સામે આવી રહ્યાો છે.

ભારત સરકારની એક્સ્પર્ચ પેનલની અત્યાર સુધીની સ્ટડીનું તારણ છે કે, કોરોનાની બીજી લહેર જીવલેણ સાબિત થવા પાછળ ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર છે. આ વિરિયન્ટ યુકેમાં જોવા મળેલ આલ્ફા સ્ટ્રેનથી 50 ટકા વધુ સંક્રામક છે. કોરોનાના દર્દીમાં અનેક પ્રકારની જટીલતા જોવા મળી રહી છે. આ સ્ટ્રેનના કારણે દરેક ઉંમરના દર્દીમાં બ્લડ ક્લોટિંગની સમસ્યા જોવા મળી રહી છે. જો કે પહેલા એવી કોઇ હિસ્ટ્રી ન હતી. 

મુંબઇના ડોક્ટર સર્જન હેતલ મારફતિયાએ કહ્યું કે, કોરોનાના કેટલાક દર્દીમાં બહેરાપણુ, ગરદનમાં સોજો, ગંભીર ટોન્સિલિટિસની સમસ્યા પણ જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, દરેક દર્દીમાં અલગ અલગ લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ વેરિયન્ટના કારણે જ આખો પરિવાર સંક્રમિત થઇ રહ્યો છે. જ્યારે પહેલી લહેરમાં આ સ્થિતિ ન હતી જોવા મળી.

રાહતની વાત એ છે કે, ભારતમાં ડેલ્ટા વેરિયન્ટનું સંક્રમણ ઓછું થતું જોવા મળી રહ્યું છે. જો કે હજું પણ શિંગાપોર, વિયતનામ, જેવા દેશમાં આ વેરિયન્ટ કેર વર્તાવી રહ્યો છે. જો કે અહીં રસીકરણ પણ તેજ ગતિથી ચાલી રહ્યું છે. જો કે એ  વાતનું સબૂત નથી, વેક્સિનથી બનતી એન્ટીબોડી ડેલ્ટા વેરિયન્ટથી બચાવે છે કે, નહીં,આ કારણે જ દવા કંપની પર નવી દવા અને વેક્સિન બનાવવા પર દબાણ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Embed widget