શોધખોળ કરો

ઇશાન કિશનનું થયું બ્રેકઅપ? ગર્લફ્રેન્ડ અદિતિ હુડિયાએ શેર કરી આ પોસ્ટ, જાણો શું લખ્યું છે?

ઇશાન કિશનના કરિયરની વાત કરીએ તો તેમને અત્યાર સુધીમાં ટી20 મેચમાં ટીમ ઇન્ડિયા માટે કુલ 60 રન બનાવ્યાં હતા. આ દરમિયાન 56 રનનો તેનો સ્કોર છે. તેમણે 44 ફર્સ્ટ ક્લાસ મેચમાં 37.53ની સરેરાશથી 2265 બનાવ્યાં છે.

ભારતીય ક્રિકેટ ટીમના ઇશાન કિશને શ્રીલંકા વિરૂદ્ધ જુલાઇમાં થનાર  વનડે અને ટી 20 સીરીઝ માટે પસંદ કરે તેવી શક્યતા છે. તેમણે ઇગ્લેન્ડ સામે  ટી20 સીરિઝમાં માં અર્ધશતક લગાવીને કરિયરની ધમાકેદાર શરૂઆત થઇ છે. જો કે આ બધાની વચ્ચે એવું લાગી રહ્યું છે કે તેમની લવ લાઇફ ઠીક નથી ચાલી રહી છે. તેના સંકેત તેમની ગર્લફ્રેન્ડ અદિતિ હુડિયાએ આપ્યાં છે. 

અદિતિ હુડિયા તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી  એક ક્વોટ શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે. "હર રિશ્તા શાદી તક નહીં જાતા, કેટલાક આપને નવા-નવા રેસ્ટોરન્ટ શોધવામાં મદદ કરે છે.' તેમનીસ્ટોરને જોઇને લોકો દંગ રહી ગયા છે.  ફેન્સ વિચારી રહ્યાં છે કે શું અદિતી અને ઇશાનમાં કંઇ ઠીક નથી ચાલી રહ્યું છે. શું બંને અલગ થવાના છે?જોકે આ બંનેમાંથી અત્યાર સુધીમાં કોઇ આ મુદ્દે કંઇ સ્પષ્ટતા નથી કરી. અદિતિ અને ઇશાન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. 

અદિતિ હુ઼ડિયાનો જન્મ 15 જાન્યુઆરી 19197માં  જયપુરમાં થયો હતો.તેમણે 2016થી મોડલિંગમાં કરિયર બનાવવાનું શરૂ કર્યું છે. અદિતિએ એલિટ મિસ રાજસ્થાન સ્પર્ઘામાં ભાગ લીધો હતો. તે તેમાં રનરઅપ રહી હતી.  2017માં તેમણે ફેમિના મિસ ઇન્ડિયા રાજસ્થાનનું ટાઇટલ જિત્યું હતું. ઉપરાંત 2017માં જ તે એફબીબી કલર્સ  ફેમિના મિસ ઇન્ડિયામાં ટોપ 15માં સ્થાન મેળવી ચૂકી છે.  2018માં અદિતિએ સુપરનેચરલનો ખિતાબ જિત્યો હતો. 

ઇશાન કિશાનની કરિયરની વાત કરીએ તો તેમણે અત્યાર સુધી બે ટી20 મેચમાં ટીમ ઇન્ડિયા માટે  કુલ 60 રન  બનાવ્યા હતા. આ દરમિયાન  56 રનનો તેનો સ્કોર છે.  તેમણે 44 ફર્સ્ટ ક્લાસ મેચમાં 37.53ની સરેરાશથી 2265 બનાવ્યાં છે. કિશને 5 શતક અને 15 અર્ધશતક બનાવ્યાં છે. લિસ્ટમાં એ ક્રિકેટમાં તેમને 77 મેચોમાં 36.94ની સરેરાશથી 2549 બનાવ્યા હતા. આ દરમિયાન કિશને 4 શતક અને 12 અર્ધશતક બનાવ્યાં હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ

Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: શક્તિની દેવીના ધામમાં 'અધર્મ'Hun To Bolish: હું તો બોલીશ: મગફળી મબલખ પણ ખેડૂતોને કેટલો ટેકો?Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ

હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?

ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર

Embed widget