શોધખોળ કરો

Republic Day Parade: પ્રજાસત્તાક દિવસની પરેડના સાક્ષી બનવા માંગો છો, તો આ રીતે બુક કરો તમારી ઓનલાઈન ટિકિટ

Republic Day Parade 2023: આ વર્ષે ભારત સરકાર દ્વારા ઓનલાઈન ઈન્વિટેશન મેનેજમેન્ટ પોર્ટલ (www.aamantran.mod.gov.in) લોન્ચ કરવામાં આવ્યું છે.

Republic Day Parade 2023: આ વર્ષે ભારત સરકાર દ્વારા ઓનલાઈન ઈન્વિટેશન મેનેજમેન્ટ પોર્ટલ (www.aamantran.mod.gov.in) લોન્ચ કરવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ આ વેબસાઈટ પર જઈને પરેડ માટે ટિકિટ બુક કરાવી શકે છે.

Republic Day Parade 2023 Tickets online: મકરસંક્રાંતિનો તહેવાર બાદ હવે આ મહિને લોકો ભારતીય લોકશાહીના મોટા તહેવારોમાંથી એક એટલે કે ગણતંત્ર દિવસની રાહ જોઈ રહ્યા છે. ભારતમાં પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. વર્ષ 1950 માં આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને દેશને પ્રજાસત્તાકમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો. આ ખાસ અવસર પર, દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડ દિલ્હીના કર્તવ્ય પથ (પહેલાના રાજપથ) પર થાય છે.

પરેડને લઈને સામાન્ય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટાભાગના લોકો તેમાં જોડાઈને પરેડનો આનંદ માણવા ઈચ્છે છે, પરંતુઆ પરેડમાં કઈ રીતે જવું તેની માહિતી બધા વ્યક્તિ પાસે નથી આથી જ દરેક માટે તે શક્ય નથી. હવે 26મી જાન્યુઆરીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પરેડમાં હાજરી આપવા માટે ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે પણ ટિકિટ બુક કરીને આ ખાસ પરેડનો ભાગ બની શકો છો.

સરકારે બહાર પાડ્યું પોર્ટલ  :

ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસની પરેડ 2023 માટે ટિકિટ બુક કરવા માટે એક ઓનલાઈન ઈન્વિટેશન મેનેજમેન્ટ પોર્ટલ (www.aamantran.mod.gov.in) શરૂ કરવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ આ વેબસાઈટ પર જઈને પરેડ માટે ટિકિટ બુક કરાવી શકે છે. જો આપણે ટિકિટના ભાવની વાત કરીએ તો તેની શરૂઆતની કિંમત 20 રૂપિયા, પછી 100 રૂપિયા અને મહત્તમ કિંમત 500 રૂપિયા છે.

આ રીતે ટિકિટ બુક કરો :

જો તમે પણ આ વખતે પરેડમાં જવાનું મન બનાવી લીધું હોય, તો નીચે જણાવેલ સ્ટેપ્સને અનુસરીને તમારી ટિકિટ બુક કરી શકો છો.

સૌ પ્રથમ aamantran.mod.gov.in પર જાઓ.

વેબસાઈટ ખોલ્યા બાદ તમારે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

નોંધણી દરમિયાન, તમારે તમારું નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઇલ નંબર જેવી માહિતી આપવી પડશે.

નોંધણી પછી, તમે મોબાઇલ દ્વારા લોગિન કરો.

વેબસાઈટ પર લોગઈન કર્યા બાદ તમને ટિકિટ બુકિંગનો વિકલ્પ જોવા મળશે. અહીં તમે તે તમામ ઇવેન્ટ્સ જોવા મળશે જેની ટિકિટ વેચાઈ રહી છે. (દા.ત.- FDR-રિપબ્લિક ડે પરેડ, રિપબ્લિક ડે પરેડ, રિહર્સલ-બીટિંગ ધ રીટ્રીટ, બીટિંગ ધ રીટ્રીટ - FDR, બીટિંગ ધ રીટ્રીટ સેરેમની). તમે હાજરી આપવા માંગો છો તે ઇવેન્ટને પસંદ કરો.

આ પછી, ગણતંત્ર દિવસની ટિકિટ શ્રેણી પસંદ કરો.

હવે તમારે તમારી અંગત વિગતો જેવી કે નામ, જન્મ તારીખ, સરનામું, ફોન નંબર, આઈડી કાર્ડની માહિતી આપવાની રહેશે.

વિગતો ભર્યા પછી, તમારે તમારો પોતાનો ફોટો અપલોડ કરવાનો રહેશે.

ફોટો અપલોડ કર્યા બાદ પેમેન્ટનો ઓપ્શન આવશે. પેમેન્ટ થતાં જ ટિકિટ બુકિંગ થઈ જશે.

છેલ્લા પગલામાં, ટિકિટ ડાઉનલોડ કરો અને તેને સાચવી રાખો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછનBulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચનાAmreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Mahakumbh 2025:  મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
Mahakumbh 2025: મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
Embed widget