શોધખોળ કરો

દુબઈના શાસકની પત્નિએ 10 વર્ષ નાના બોડીગાર્ડ સાથે બાંધ્યા શારીરિક સંબંધ, આપી મોંઘીદાટ ગિફ્ટ, શાસકને ખબર પડી જતાં દુબઈથી ભાગી ને....

હયાના શારીરિક સંબંધો અંગે શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમને ખબર પડી જતાં પ્રિન્સેસ હયા તેના બોડીગાર્ડ સાથે ભાગી ગઈ હતી.

લંડનઃ દુબઈના શાસક અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની પત્નિ અને જોર્ડનની રાજકુમારી હયાને પોતાનાથી 10 વર્ષ નાના બ્રિટિશ બોડીગાર્ડ સાથે શારીરીક સંબંધો બંધાયા હતા. બંનેએ વર્ષો સુધી રંગરેલિયાં મનાવ્યાં હતાં ને હયાએ બોડીગાર્ડને પોતાની સાથેના શારીરિક સંબંધો અંગે ચૂપ રહેવા 12 કરોડ રૂપિયા આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બ્રિટનના જાણીતા અખબાર ડેઈલી મેઈલમાં આ ધડાકો કરાયો છે. દુબઈના શાસકની પત્નિએ 10 વર્ષ નાના બોડીગાર્ડ સાથે બાંધ્યા શારીરિક સંબંધ, આપી મોંઘીદાટ ગિફ્ટ, શાસકને ખબર પડી જતાં દુબઈથી ભાગી ને.... આ ઉપરાંત હયાએ પોતાના પ્રેમીને 50 લાખ રૂપિયાની લક્ઝુરીયસ વોચ સહિતની મોંઘીદાટ ગિફ્ટ પણ આપી હતી. બ્રિટનમાં ચાલી રહેલા એક કેસમાં હયાએ આ વાત સ્વીકારી છે. હયાને શેખ સાથેના લગ્નથી બે સંતાનો પણ થયાં છે. દુબઈના શાસકની પત્નિએ 10 વર્ષ નાના બોડીગાર્ડ સાથે બાંધ્યા શારીરિક સંબંધ, આપી મોંઘીદાટ ગિફ્ટ, શાસકને ખબર પડી જતાં દુબઈથી ભાગી ને.... હયાના શારીરિક સંબંધો અંગે શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમને ખબર પડી જતાં પ્રિન્સેસ હયા તેના બોડીગાર્ડ સાથે બ્રિટન ભાગી ગઈ હતી. હયા દુબઈથી ભાગીને જર્મની આવી હતી અને ત્યાંથી બ્રિટનમાં પહોંચી હતી. એ પછી પ્રિન્સેસ હયાએ પોતાનાં સંતાનોની ની કસ્ટડી મેળવવા બ્રિટનની કોર્ટમાં અરજી કરી હતી. આ કેસ ચાલતો હતો ત્યારે પ્રિન્સેસ હયાના બોડીગાર્ડ સાથેના શારીરિક સંબંધોનો ઘટસ્ફોટ થયો હતો. પ્રિન્સેસ હયા ભાગીને બ્રિટન આવી પછી મોહમ્મદ બિન રાશિદે 2019માં શરિયા કાયદા પ્રમાણે પ્રિન્સેસ હયાને તલાક આપી દીધા હતા. દુબઈના શાસકની પત્નિએ 10 વર્ષ નાના બોડીગાર્ડ સાથે બાંધ્યા શારીરિક સંબંધ, આપી મોંઘીદાટ ગિફ્ટ, શાસકને ખબર પડી જતાં દુબઈથી ભાગી ને.... બોડીગાર્ડ પરણિત હતો અને પ્રિન્સેસ સાથે અફેરની વાતો બહાર આવતાં તેની પત્નીએ તેને છૂટાછેડા આપી દીધા હતા. તેની પત્નીએ પણ અગાઉ બોડીગાર્ડનું અફેર હયા સાથે ચાલતું હોવાનો દાવો કર્યો હતો. પ્રિન્સેસ હયા શેખ મોહમ્મદબિન રાશિદની છઠ્ઠી પત્ની હતી. 46 વર્ષની રાજકુમારી હયા 2016થી બ્રિટનના 36 વર્ષના બોડીગાર્ડ રસેલ ફ્લોવર સાથે શારીરિક સંબંધ બાંધતી હોવાનો ધડાકો થયો હતો. રાજકુમારીએ રસેલ સાથેના સંબંધોની માહિતી ગુપ્ત રાખવાના બદલામાં ત્રણ અન્ય બોડીગાર્ડ્સને પણ સારી એવી રકમ ચૂકવી હતી. રાજકુમારી હયા બે સંતાનોની મા છે. પોતાનાં સંતાનોની કસ્ટડી મેળવવા માટે તે કેસ લડી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Embed widget