શોધખોળ કરો

War: યુદ્ધમાં રશિયા સામે લડવા માટે UK મોકલી શકે છે F-35 લડાકૂ વિમાન ? બ્રિટનના મંત્રી બોલ્યા- અમે ના નહીં કરીએ....

ન્યૂઝ એજન્સી AFP અનુસાર, UK ના રક્ષા સચિવ બેન વાલેસે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, રશિયા-યૂક્રેન યુદ્ધ ચાલુ છે,

Russia Ukraine War Updates: રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે યૂનાઇટેડ કિંગડમ (United Kingdom) ની એન્ટ્રી થતી જોવા મળી રહી છે. યૂકેના રક્ષા મંત્રીએ કહ્યું કે, તે યૂક્રેનને સહયોગ આપતા રહેશે, સાથે જ તેમને યૂક્રેન (Ukraine) ને લડાકૂ વિમાનોનો પૂરવઠો આપવાનો ઇનકાર નથી કર્યો. UK ના રક્ષા સચિવ બેન વાલેસે ગુરુવારે કહ્યું કે, તે યૂક્રેન માટે માત્ર લડાકૂ વિમાન જ નહીં પરંતુ અન્ય સાધનો પણ વિચાર કરવા માટે તૈયાર છે. 

યૂક્રેનના અનુરોધ પર બ્રિટિશ રક્ષા મંત્રીનુ નિવેદન  - 
ન્યૂઝ એજન્સી AFP અનુસાર, UK ના રક્ષા સચિવ બેન વાલેસે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, રશિયા-યૂક્રેન યુદ્ધ ચાલુ છે, વાલેસે કહ્યું કે, વિમાનોની પ્રક્રિયા પર અમે બહુજ સ્પષ્ટ છીએ, છેલ્લા એક વર્ષમાં મે એક વાત સીખી છે કે કોઇપણ વસ્તુનો ઇનકાર ના કરવામાં આવે. 

જોકે, તેમને આગાહ કર્યો છે કે, તે યુદ્ધમાં કોઇ જાદુની છડી (Magic Wand) નહીં બને. તેમને કહ્યું કે આ ચીજો હંમેશા રાતો રાત નથી હોતી, પરંતુ અમે યૂક્રેનિયનને જોખમમાં નહીં મુકીએ.

વળી, આ બાજુ યૂક્રેની વાયુસેનાએ રશિયન આક્રમણથી નિપટવામા મદદ કરવા માટે અમેરિકા નિર્મિત એફ-16 યુદ્ધક વિમાનોનો અનુરોધ કર્યો છે, અમેરિકાએ હાલમાં યૂક્રેનને F-16ની કોઇપણ ડિલીવરી આપવાનો ઇનકાર કરી દીધો છે, પરંતુ પૉલેન્ડ સહિતના અન્ય પાર્ટનર્સે લગભગ હા પાડી દીધી છે. 

આ જેટ ઉડાવવાનું શીખવામાં મહિનાઓ લાગી જાય છે - 
આ પહેલા યૂકેના વડાપ્રધાનના ઓફિશિયલ સ્પૉકપર્સને મંગળવારે કહ્યું કે, બ્રિટેનના ટાયકૂન અને એફ-35 લડાકૂ વિમાન એકદમ જટિલ છે, અને તેને ઉડાવવાનુ શીખવામાં મહિનાઓ લાગી જાય છે, તેમને કહ્યું - આ વાતને ધ્યાનમાં રાખીને અમે માનીએ છીએ કે, યૂક્રેનમાં તે જેટ વિમાનો મોકલવા યોગ્ય નથી. 

યુક્રેન ફાઈટર જેટની માંગ કરે છે

નોંધનીય છે કે 24 ફેબ્રુઆરી 2021ના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો.  યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયા વિરુદ્ધ પોતાના યુદ્ધ પ્રયાસોને મજબૂત રાખવા માટે અમેરિકા પાસેથી ફાઈટર જેટની મદદ માંગી છે. થોડા દિવસો પહેલા અમેરિકાએ જાહેરાત કરી હતી કે તે યુક્રેનને 31 એમ1 અબ્રામ્સ ટેન્ક મોકલશે. થોડા સમય પહેલા બાઇડન સરકારે દલીલ કરી હતી કે આ ટેન્કનું સંચાલન અને જાળવણી યુક્રેનિયન દળો માટે ખૂબ મુશ્કેલ હોઈ શકે છે.

જર્મનીએ યુક્રેનને લેપર્ડ ટેન્ક મોકલી

અગાઉ અમેરિકાએ યુક્રેનને 2.5 અબજ ડોલરનું સંરક્ષણ પેકેજ આપ્યું હતું. જર્મની દ્વારા યુક્રેનને લેપર્ડ ટેન્ક મોકલી હતી. અમેરિકા અને જર્મનીની મદદ બાદ રશિયાએ યુક્રેન પર હુમલાઓ વધારી દીધા હતાજેના કારણે ફરી એકવાર યુક્રેને પશ્ચિમી દેશો પાસેથી હથિયારોની સપ્લાય ઝડપી બનાવવાની માંગ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

KKR vs RCB Live Score: કોલકાતાની ત્રીજી વિકેટ પડી, રહાણે 56 રન બનાવી આઉટ
KKR vs RCB Live Score: કોલકાતાની ત્રીજી વિકેટ પડી, રહાણે 56 રન બનાવી આઉટ
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોતGujarati family Murder in USA: અમેરિકામાં વર્જિનિયામાં ગુજરાતી પિતા-પુત્રીની હત્યાAmbalal Patel Forecast : અંગ દઝાડતી ગરમી માટે રહો તૈયાર: અંબાલાલ પટેલે ગરમીને લઈ શું કરી મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KKR vs RCB Live Score: કોલકાતાની ત્રીજી વિકેટ પડી, રહાણે 56 રન બનાવી આઉટ
KKR vs RCB Live Score: કોલકાતાની ત્રીજી વિકેટ પડી, રહાણે 56 રન બનાવી આઉટ
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Ahmedabad: અમદાવાદના  કુખ્યાત મોહમ્મદ કુરેશીના  “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Ahmedabad: અમદાવાદના કુખ્યાત મોહમ્મદ કુરેશીના “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Embed widget