શોધખોળ કરો
IDF WDS: PM મોદીએ વર્લ્ડ ડેરી સમિટનું કર્યું ઉદ્ઘાટન, કચ્છની બન્ની ભેંસને લઈ કહી આ વાત
IDF WDS 2022: ગ્રેટર નોઈડામાં વર્લ્ડ ડેરી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું.
IDF WDS 2022નું ઉદઘાટન કરતાં પીએમ મોદી
1/9

જેમાં પીએમ મોદીએ કહ્યું, ડિજિટલ ક્રાંતિના કારણે ડેરી ઉદ્યોગમાં લેવડ દેવડમાં ક્રાંતિ આવી. ભારત વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
2/9

ગુજરાતની બન્ની ભેંસનું મોદીએ ઉદાહરણ આપી કહ્યું, બન્ની ભેંસ રાતના અંધકારમાં ચરવા નીકળે છે, તે ચરવા નીકળે ત્યારે પશુપાલક સાથે નથી હોતા. પશુપાલક ન હોવા છતાં જાતે જ ઘરે ફરે છે.(તસવીર સૌજન્યઃ એએનઆઈ)
3/9

આ સમિટમાં 50 દેશોના 1500 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ પ્રતિનિધિઓ પણ પીએમ મોદીનું ભાષણ એકચિત્ત થઈને સાંભળતા જોવા મળ્યા હતા.
4/9

ગુજરાતની બન્ની ભેંસનું મોદીએ ઉદાહરણ આપી કહ્યું, બન્ની ભેંસ રાતના અંધકારમાં ચરવા નીકળે છે, તે ચરવા નીકળે ત્યારે પશુપાલક સાથે નથી હોતા. પશુપાલક ન હોવા છતાં જાતે જ ઘરે ફરે છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
5/9

પીએમ મોદીએ કહ્યું, ડેરીના કારણે કરોડોના લોકોના ઘર ચાલે છે. ડેરી સેકટરની તાકાત નાના ખેડૂતો છે. ડેરીના કારણે 70 લાખ ખેડૂતોને ફાયદો થશે.
6/9

મોદીએ સંબોધનમાં કહ્યું દેશમાં ડેરી સેક્ટરનું મોટું નેટવર્ક છે. ભારતની ડેરી સેક્ટરની સાચી તાકાત મહિલાઓ છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
7/9

પીએમ મોદીએ ઈન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટ, ગ્રેટર નોઈડા, યુપી ખાતે એક સંબોધન પહેલા પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
8/9

આ સમયે તેમની સાથે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા, સીએમ યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
9/9

વર્લ્ડ ડેરી સમિટમાં સંબોધન કરતાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા.
Published at : 12 Sep 2022 12:05 PM (IST)
આગળ જુઓ
Advertisement