શોધખોળ કરો

Rahul Gandhi: રાહુલ ગાંધીએ ખેતરમાં ચલાવ્યું ટ્રેક્ટર, ડાંગરની કરી રોપણી, જુઓ તસવીરો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હરિયાણાના સોનીપતના પ્રવાસે છે. સોનીપતમાં વહેલી સવારે રાહુલ અચાનક ખેડૂતોની વચ્ચે પહોંચી ગયા હતા. સવારે 7:00 વાગ્યે, રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે ડાંગરનું વાવેતર કર્યું.

ટ્રેક્ટર ચલાવતાં રાહુલ ગાંધી

1/8
રાહુલ ગાંધી સોનીપતના બરોડા વિસ્તારના ગામમાં ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતોની વચ્ચે પહોંચ્યા. તેઓ પહોંચતા જ ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને બધા પોતપોતાના કામ છોડીને તેને મળવા આવવા લાગ્યા.

2/8
જ્યારે રાહુલ ગાંધી ખેડૂતોની વચ્ચે પહોંચ્યા તો તેમણે ટ્રેક્ટર ચલાવ્યું. આ દરમિયાન તેમની સાથે ટ્રેક્ટર પર ખેડૂતો પણ જોવા મળ્યા હતા. રાહુલને ખેતરમાં જોતા જ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

3/8
રાહુલ ખેતરોમાં ડાંગર રોપતા પણ જોવા મળ્યા હતા. ખેતરમાં કામ કરતી વખતે તેણે વીડિયો શૂટ પણ કરાવ્યો હતો. આ દરમિયાન ખેતરોમાં હાજર ખેડૂતો પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.

4/8
આ દરમિયાન રાહુલ ખેતરમાં હાજર ખેડૂતો સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. આજે સવારે પડેલા વરસાદને કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા, પરંતુ રાહુલ પોતે કલર ઉંચો કરીને ખેડૂતોને મળવા ખેતરમાં પહોંચ્યા હતા.

5/8
ખેડૂતો વહેલી સવારથી ખેતરોમાં પોતાના કામમાં લાગી ગયા હતા, પરંતુ રાહુલ ગાંધી તેમના કાફલા સાથે ત્યાં પહોંચતા જ ભારે હંગામો મચી ગયો હતો.

6/8
આ દરમિયાન ત્યાં હાજર લોકોએ રાહુલ સાથે તસવીરો પણ ખેંચાવી હતી. રાહુલ ગાંધી આજે તેમના કાફલા સાથે શિમલા જઈ રહ્યા હતા.

7/8
રાહુલ ગાંધીએ ગામની મહિલાઓ અને લોકો સાથે વાતચીત કરી હતી. લોકોએ તેમની સાથે તેમની સમસ્યાઓ પણ શેર કરી.

8/8
ટ્રેક્ટર ચલાવતાં રાહુલ ગાંધી
ટ્રેક્ટર ચલાવતાં રાહુલ ગાંધી

ખેતીવાડી ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Kutch: કચ્છના નખત્રાણામાં ખાબક્યો પાંચ ઈંચ વરસાદ, બજારમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો

BRICS Summit 2025: 'પહલગામમાં થયેલો આતંકી હુમલો સમગ્ર માનવતા પર હુમલો', BRICSમાં બોલ્યા PM મોદી

પૂર્ણા નદીના વધતા જળસ્તરથી નવસારીમાં પૂર, શાળા-કોલેજમાં આજે રજા

ઝડપી બોલર આકાશદીપ થયો ભાવુક, કેન્સર સામે લડી રહેલી બહેનને સમર્પિત કરી જીત
ઝડપી બોલર આકાશદીપ થયો ભાવુક, કેન્સર સામે લડી રહેલી બહેનને સમર્પિત કરી જીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદા કાર્યકર્તાઓને ખુરશી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : વિવાદો શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : લીલો દુકાળ, લાલ પાણીની સજા
Surat Rains | મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સુરત શહેર અને જિલ્લામાં જળબંબાકાર..
Amit Shah: સહકાર ક્ષેત્રમાં ભળ્યો 'નમક'નો સ્વાદ, કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છના નખત્રાણામાં ખાબક્યો પાંચ ઈંચ વરસાદ, બજારમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો
Kutch: કચ્છના નખત્રાણામાં ખાબક્યો પાંચ ઈંચ વરસાદ, બજારમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો
BRICS Summit 2025: 'પહલગામમાં થયેલો આતંકી હુમલો સમગ્ર માનવતા પર હુમલો', BRICSમાં બોલ્યા PM મોદી
BRICS Summit 2025: 'પહલગામમાં થયેલો આતંકી હુમલો સમગ્ર માનવતા પર હુમલો', BRICSમાં બોલ્યા PM મોદી
પૂર્ણા નદીના વધતા જળસ્તરથી નવસારીમાં પૂર, શાળા-કોલેજમાં આજે રજા
પૂર્ણા નદીના વધતા જળસ્તરથી નવસારીમાં પૂર, શાળા-કોલેજમાં આજે રજા
ઝડપી બોલર આકાશદીપ થયો ભાવુક, કેન્સર સામે લડી રહેલી બહેનને સમર્પિત કરી જીત
ઝડપી બોલર આકાશદીપ થયો ભાવુક, કેન્સર સામે લડી રહેલી બહેનને સમર્પિત કરી જીત
RBI Recruitment 2025: ભારતીય રિઝર્વ બેન્કમાં નોકરીની તક, બે લાખ રૂપિયા મળશે પગાર

Texas Floods: અમેરિકામાં પૂરનો કહેર, ટેક્સાસમાં 80 લોકોના મોત, 11 યુવતીઓ ગુમ

1000 કરોડના માલિક ધોનીએ IPLમાં કેટલી કરી કમાણી? ક્રિકેટ સિવાય કરે છે આ બિઝનેસ

Space Station: ગુજરાતમાં બનશે દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન, ઈસરોએ શરૂ કરી તૈયારી, આટલા કરોડનો થશે ખર્ચ

Embed widget