શોધખોળ કરો

August Rashifal 2023:ઓગસ્ટ આ રાશિના લોકો માટે નથી શુભ, આ બાબતે ખાસ રહેવું પડશે સાવધાન, જાણો ઉપાય

Unlucky Zodiacs Sign Of August: કેટલીક રાશિઓ માટે ઓગસ્ટ મહિનો સારો નથી. ખાસ કરીને 6 રાશિ એવી છે.જેને આ મહિનામાં ખાસ ધ્યાન રાખવું પડશે. આગામી મહિનામાં ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

1/8

2/8
નવો મહિનો દરેક માટે નવી આશાઓ લઈને આવે છે. ગ્રહ નક્ષત્રો અનુસાર ઓગસ્ટ મહિનો ઘણી રીતે મહત્વનો રહેવાનો છે. જો કે  કેટલીક રાશિ માટે તે શુભ નથી. તો જાણીએ કઇ રાશિ આ માસમાં વધુ સાવધાન રહેવાની જરૂર છે.

3/8
વૃષભઃ- વૃષભ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો કંઈ ખાસ રહેવાનો નથી. આ રાશિના લોકોને કરિયરમાં વધુ મહેનત કરવી પડી શકે છે. આ રાશિના લોકોની અનિચ્છનીય જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. શિક્ષણની દૃષ્ટિએ આ મહિનો ઘણો પડકારજનક રહેવાનો છે. પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ મહિને ભાગ્ય તમારો સાથ નહીં આપે.

4/8
કર્કઃ- કર્ક રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો પ્રતિકૂળ રહેવાનો છે. કાર્યસ્થળ પર કેટલાક અવરોધો અને દબાણનો સામનો કરવો પડી શકે છે. શિક્ષણ માટે પણ આ મહિનો સારો નથી. તમારા કાર્ય પ્રદર્શનમાં થોડો ઘટાડો થશે. પારિવારિક જીવનમાં શનિની સ્થિતિને કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક રીતે પણ કેટલીક સમસ્યાઓ આવી શકે છે.

5/8
સિંહ- આ રાશિના લોકો માટે આગામી મહિનો પડકારોથી ભરેલો રહેવાનો છે. આ રાશિના લોકોને ઘણા કાર્યોમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. કોઈ નવું કામ શરૂ કરવા માટે આ મહિનો યોગ્ય નથી. કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ આવી શકે છે. ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે નહીં જેના કારણે તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

6/8
કુંભઃ- કુંભ રાશિના લોકોએ ઓગસ્ટમાં સંયમ અને ધૈર્યથી કામ લેવું પડશે. શિક્ષણની દ્રષ્ટિએ પણ આ મહિનામાં તમારા જીવનમાં પડકારો આવી શકે છે. પારિવારિક જીવનમાં વાદ-વિવાદના સંકેતો છે. પ્રેમ અને વિવાહિત જીવન આગામી મહિનો અનુકૂળ નહીં રહે. જો તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો આ મહિને ન કરો. તમારું નાણાકીય જીવન પડકારોથી ભરેલું રહેશે.

7/8
મીનઃ- ઓગસ્ટ મહિનામાં મીન રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં પોતાના વરિષ્ઠો સાથે કેટલાક પડકારો અને વાદ-વિવાદનો સામનો કરવો પડી શકે છે. શિક્ષણની દ્રષ્ટિએ પણ આ મહિનામાં તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. ઓફિસમાં તમારી કામગીરીને નુકસાન થઈ શકે છે. કેટલાક વિવાદોનો સામનો કરવો પડી શકે છે. જો તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો તેને આવતા મહિના માટે મુલતવી રાખો. મીન રાશિના લોકોને ઓગસ્ટ મહિનામાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પૈસા બચાવવામાં પણ તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઓગસ્ટ મહિનો તમારા માટે અનુકૂળ નહીં રહે. નોકરીમાં અચાનક બદલાવ આવી શકે છે. સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

8/8
ઓગસ્ટ મહિનામાં આવતી મુશ્કેલીમાંથી બચવા માટે અને રાહત માટે મહાદેવનો આશ્રય લો. આ સમય દરમિયાન શિવને જલાભિષેક અને શિવના પંચાક્ષરી મંત્રના જાપથી રાહત મળી શકે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર

યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી

કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા

Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ

શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા

Embed widget