શોધખોળ કરો
Auto Expo 2023: ઓટો એક્સ્પૉમાં દેખાઇ 200km/h ની સ્પીડ વાળી ઇલેક્ટ્રિક કૉન્સેપ્ટ બાઇક, જુઓ તસવીરો
અલ્ટ્રા વાયૉલેટ પોતાની એફ99 ફેક્ટ્રી રેસિંગ સ્પૉર્ટ્સ ઇલેક્ટ્રિક બાઇકની સાથે સ્પૉર્ટ્સ મોબિલિટીની દુનિયામાં પગ મુકશે.

ફાઇલ તસવીર
1/5

Auto Expo 2023: ઓટો એક્સ્પૉમાં ઇલેક્ટ્રિક હાઇ-સ્પીડ રેસિંગ કૉન્સેપ્ટ બાઇક પરથી પડદો ઉઠી ગયો છો. અલ્ટ્રા વાયૉલેટ પોતાની એફ99 ફેક્ટ્રી રેસિંગ સ્પૉર્ટ્સ ઇલેક્ટ્રિક બાઇકની સાથે સ્પૉર્ટ્સ મોબિલિટીની દુનિયામાં પગ મુકશે.
2/5

F99 ફેક્ટ્રી રેસિંગ ઇલેક્ટ્રિક બાઇક ભારતમાં પહેલી ઇલેક્ટ્રિક સ્પૉર્ટ્સ રેસિંગ બની શકે છે. આ ઇલેક્ટ્રિક સ્પૉર્ટ્સ બાઇક 65 બીએચપીની મેક્સીમમ પાવરની સાથે 200 કિમી/ કલાકથી વધુની ટૉપ સ્પીડ પર દોડવામાં સક્ષમ છે.
3/5

અલ્ટ્રા વાયૉલેટની એફ99 ફેક્ટ્રી રેસિંગ ઇલેક્ટ્રિક બાઇક પોતાની જેમ જ પહેલી બાઇક હશે. જેમાં રાઇડર પોતાના કન્ફોર્ટ અનુસાર, બેસવાની પૉઝિશન સેટ કરી શકશે.
4/5

આ બાઇકમાં એડવાન્સ્ડ બેટરી ટેકનિક, ડ્રાઇવટ્રેન એન્જિનીયરિંગ મટેરિયલ્સ ઇનૉવેશન, કાર્બન કૉમ્પૉઝિટ અને હાઇ સ્પીડ એરૉડાયનેમિક્સ ડિઝાઇન જેવી લેટેસ્ટ ટેકનોલૉજી જોવા મળશે.
5/5

અલ્ટ્રાવાયૉલેટ આનાથી પહેલા પણ પોતાની પહેલી F77 હાઇ પરફોર્મન્સ વાળી ઇલેક્ટ્રિક મૉટરસાયકલ નવેમ્બર, 2022 માં લૉન્ચ કરી ચૂકી છે. જેને ગ્લૉબલ માર્કેટમાં લઇ જવા માટે, કલ્પના કરવાથી લઇને આની ડિઝાઇન અને નિર્માણ પણ ભારતમાં જ તૈયાર કરવામાં આવશે.
Published at : 15 Jan 2023 03:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
ક્રિકેટ
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
