શોધખોળ કરો
દમદાર એન્જિન અને નવા ફિચર્સ વાળી Audi Q5 ભારતીય માટે બની ખાસ ઓપ્શન, ખરીદતા પહેલા વાંચી લો Audi Q5નો રિવ્યૂ.........
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/430130f7ad89644c3969346180fc3f5d_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Audi_Q5_review
1/9
![નવી દિલ્હીઃ ઓડીની કારો ભારતમાં સૌથી વધુ પૉપ્યૂલર કારોમાની એક છે. કંપનીએ હવે પોતાની નવી ક્યૂ સિરીઝમાં કારોનુ ઉત્પાદન વધાર્યુ છે, અને ચાલકોને આ ક્યૂ સીરીઝની કારો ખુબ પસંદ આવી રહી છે. ઓડીની ક્યૂ સીરીઝની કારોમાં SUVs પ્રકારની કારો વધુ આરામદાયક અને લૂકમાં અવ્વલ સ્થાન પર છે. હવે જર્મની કંપનીની નવી મીડસાઇઝ લક્ઝૂરિયસ કાર SUV ન્યૂ ઓડી Q5 ભારતીય માર્કેટમાં આવી રહી છે. આમ Q5 એ સૌથી મોટી સેલિંગની સીરીઝ ધરાવે છે. તે સહ્યાત્રી માઉન્ટેઇન લૉન્ચ ડ્રાઇવમાં પણ ખુબ સ્કેનિક છે. રિવ્યૂમાં જાણો નવી ઓડી ક્યૂ 5 વિશે......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/90fa5f3e08b87ac7def71939ce3a9b94acc9f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ઓડીની કારો ભારતમાં સૌથી વધુ પૉપ્યૂલર કારોમાની એક છે. કંપનીએ હવે પોતાની નવી ક્યૂ સિરીઝમાં કારોનુ ઉત્પાદન વધાર્યુ છે, અને ચાલકોને આ ક્યૂ સીરીઝની કારો ખુબ પસંદ આવી રહી છે. ઓડીની ક્યૂ સીરીઝની કારોમાં SUVs પ્રકારની કારો વધુ આરામદાયક અને લૂકમાં અવ્વલ સ્થાન પર છે. હવે જર્મની કંપનીની નવી મીડસાઇઝ લક્ઝૂરિયસ કાર SUV ન્યૂ ઓડી Q5 ભારતીય માર્કેટમાં આવી રહી છે. આમ Q5 એ સૌથી મોટી સેલિંગની સીરીઝ ધરાવે છે. તે સહ્યાત્રી માઉન્ટેઇન લૉન્ચ ડ્રાઇવમાં પણ ખુબ સ્કેનિક છે. રિવ્યૂમાં જાણો નવી ઓડી ક્યૂ 5 વિશે......
2/9
![અપડેટેડ ઓડી Q5ને બિલકુલ નવો લૂક આપવામાં આવ્યો છે, આમાં સિંગલ ફ્રેમ ગ્રીલ હવે ચપડી અને પહોંળી કરવામાં આવી છે. આમાં જમ્પરથી લઇને દરેક વસ્તુને ફરીથી ડિઝાઇન કરી છે, આમાં એલઇડી ડીઆરએલ પણ છે, જે કારને વધુ એક્સ્ટ્રા બનાવે છે. તમને 19 ઇંચના ડબલ સ્પૉક સ્ટાર સ્ટાઇલ વાળા એલૉય મળે છે પરંતુ કેબલ ટૉપ ટ્રિમ પર. કુલ મળીને આનો દેખાવ ખુબ આધુનિક અને એકદમ ફિટ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/5c6bb7ec4edaf0dccf735cd1595d56de7a9ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અપડેટેડ ઓડી Q5ને બિલકુલ નવો લૂક આપવામાં આવ્યો છે, આમાં સિંગલ ફ્રેમ ગ્રીલ હવે ચપડી અને પહોંળી કરવામાં આવી છે. આમાં જમ્પરથી લઇને દરેક વસ્તુને ફરીથી ડિઝાઇન કરી છે, આમાં એલઇડી ડીઆરએલ પણ છે, જે કારને વધુ એક્સ્ટ્રા બનાવે છે. તમને 19 ઇંચના ડબલ સ્પૉક સ્ટાર સ્ટાઇલ વાળા એલૉય મળે છે પરંતુ કેબલ ટૉપ ટ્રિમ પર. કુલ મળીને આનો દેખાવ ખુબ આધુનિક અને એકદમ ફિટ છે.
3/9
![ઓડી Q5ની એલ્યૂમિનિયમ રૂપ રેલ્સ અને સાઇડ સ્કર્ટ્સ પણ શાનદાર છે. રિયર પર હાઇલાઇટ ડાયનામિક ટર્ન ઇન્ડેકટર્સની સાતે એલઇડી કૉમ્બિનેશન લેમ્પ છે. સ્માર્ટલી ઇન્ટીગ્રેટેડ એગ્ઝૉસ્ટ ટિપ્સની સાથે સ્કિડ પ્લેટ્સની સાથે ફરીથી ડિઝાઇન કરી છે. કુલ મળીને આમાં પાંચ રંગના ઓપ્શન છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/822f1978e7575144f70af8c930d94c9a4f8f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓડી Q5ની એલ્યૂમિનિયમ રૂપ રેલ્સ અને સાઇડ સ્કર્ટ્સ પણ શાનદાર છે. રિયર પર હાઇલાઇટ ડાયનામિક ટર્ન ઇન્ડેકટર્સની સાતે એલઇડી કૉમ્બિનેશન લેમ્પ છે. સ્માર્ટલી ઇન્ટીગ્રેટેડ એગ્ઝૉસ્ટ ટિપ્સની સાથે સ્કિડ પ્લેટ્સની સાથે ફરીથી ડિઝાઇન કરી છે. કુલ મળીને આમાં પાંચ રંગના ઓપ્શન છે,
4/9
![ઓડી Q5ની અંદર તમને બેસ્ટ ડેશ પર કાળા અને સીટો પર ઓકાપી બ્રાઉનનુ સંયોજન ખુબ પ્રીમિયમ દેખાય છે, અપડેટ કરેલુ 10.1 મલ્ટી મીડિયા ઇન્ટરફેસ પહેલા કરતા બેસ્ટ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/1c8439f95ce148b754a96e23878f4fc78fbd0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓડી Q5ની અંદર તમને બેસ્ટ ડેશ પર કાળા અને સીટો પર ઓકાપી બ્રાઉનનુ સંયોજન ખુબ પ્રીમિયમ દેખાય છે, અપડેટ કરેલુ 10.1 મલ્ટી મીડિયા ઇન્ટરફેસ પહેલા કરતા બેસ્ટ છે.
5/9
![ઓડી Q5નુ સ્માર્ટફોન ઇન્ટરફેસ બેસ્ટ સુવિધા આપે છે. આ દેખાવમાં બહુજ સારુ છે. SUV પર એક 3D 19 સ્પીકર B&O સાઉન્ડ સિસ્ટમ પણ લૉન્ચ કરવામાં આવી રહી છે, પરંતુ આ એક વર્ચ્યૂઅલ કૉકપીટ કેબલ ટેકનોલૉજી ટ્રિમ ઉપલબ્ધ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/3dbe522a0a6d4b147fef92410f4cc70af8c53.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓડી Q5નુ સ્માર્ટફોન ઇન્ટરફેસ બેસ્ટ સુવિધા આપે છે. આ દેખાવમાં બહુજ સારુ છે. SUV પર એક 3D 19 સ્પીકર B&O સાઉન્ડ સિસ્ટમ પણ લૉન્ચ કરવામાં આવી રહી છે, પરંતુ આ એક વર્ચ્યૂઅલ કૉકપીટ કેબલ ટેકનોલૉજી ટ્રિમ ઉપલબ્ધ છે.
6/9
![અર્ગોનૉમિક્સ સારી રીતે જગ્યાએ છે કેમ કે સીટોની આસાપસ કેટલાક ઓપ્શન છે. કુલ મળીને કેબિન ખુબ વિશાળ છે. ઓડી Q5માં પાવર એડજસ્ટેબલ ફ્રન્ટ સીટો, 30 કલર ઓપ્શનની સાથે એબિયન્ટ લાઇટિંગ, 3-ઝૉન ક્લાઇટમેટ કન્ટ્રૉલ અને એક વાયરલેસ ચાર્જર પણ મળે છે. તમને ટાઇપ એ અને ટાઇપ સી ચાર્જર સ્લૉટ બન્ને મળે છે. નવી સેન્સર નિયંત્રિત બૂટ લિડ ઓપનિંગની સાથે આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/4fd14c52cd5d00e49edda34969c33651082f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અર્ગોનૉમિક્સ સારી રીતે જગ્યાએ છે કેમ કે સીટોની આસાપસ કેટલાક ઓપ્શન છે. કુલ મળીને કેબિન ખુબ વિશાળ છે. ઓડી Q5માં પાવર એડજસ્ટેબલ ફ્રન્ટ સીટો, 30 કલર ઓપ્શનની સાથે એબિયન્ટ લાઇટિંગ, 3-ઝૉન ક્લાઇટમેટ કન્ટ્રૉલ અને એક વાયરલેસ ચાર્જર પણ મળે છે. તમને ટાઇપ એ અને ટાઇપ સી ચાર્જર સ્લૉટ બન્ને મળે છે. નવી સેન્સર નિયંત્રિત બૂટ લિડ ઓપનિંગની સાથે આવે છે.
7/9
![ઓડી Q5માં 2.0 લીટર ટીએફએસઆઇ એન્જિન લગભગ 247 બીએચપી બનાવે છે, પરંતુ પ્રભાવશાળી 370 એનએમનો ટૉર્ક છે, જે 1600 આરપીએમથી 4300 આરપીએમ સુધી ઉપલબ્ધ છે. આમાં 7-સ્પીડ સ્ટ્રૉનિક ડ્યૂલ ક્લચ ગિયરબૉક્સ વસ્તુઓ આકર્ષક બનાવે છે, જ્યારે સ્પૉર્ટ મૉડ અને પેડલ શિફ્ટ તમને વધુ આસાન બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/98b39627093f0f34a714d29886a2baa6414d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓડી Q5માં 2.0 લીટર ટીએફએસઆઇ એન્જિન લગભગ 247 બીએચપી બનાવે છે, પરંતુ પ્રભાવશાળી 370 એનએમનો ટૉર્ક છે, જે 1600 આરપીએમથી 4300 આરપીએમ સુધી ઉપલબ્ધ છે. આમાં 7-સ્પીડ સ્ટ્રૉનિક ડ્યૂલ ક્લચ ગિયરબૉક્સ વસ્તુઓ આકર્ષક બનાવે છે, જ્યારે સ્પૉર્ટ મૉડ અને પેડલ શિફ્ટ તમને વધુ આસાન બનાવે છે.
8/9
![Q5 6.3માં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે, ઓડીની દક્ષતા અહીં 17 કિમી પ્રતિ લીટર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઓડી અનુસાર, કાર 237 કિમી પ્રતિ કલાકની ટૉપ સ્પીડ સુધી પહોંચે છે. અને પચી તમને ક્વૉટ્રો ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ પણ મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/6499a7d7ce9358b06c7521a81fd7946583463.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Q5 6.3માં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે, ઓડીની દક્ષતા અહીં 17 કિમી પ્રતિ લીટર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઓડી અનુસાર, કાર 237 કિમી પ્રતિ કલાકની ટૉપ સ્પીડ સુધી પહોંચે છે. અને પચી તમને ક્વૉટ્રો ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ પણ મળે છે.
9/9
![તમે ઓડી Q5 પર કમ્ફોર્ટ, ડાયનામિક, ઓફ રૉડ, ઇન્ડિવિઝ્યૂઅલ અને ઓટો મૉડની વચ્ચે નક્કી કરી શકો છો. ઓડી Q5માં 8 એરબેગ છે, જેમાં રિયર સાઇડ એરબેગ સામેલ છે. આમાં આસાન પાર્કિંગ માટે પાર્ક આસિસ્ટ ફિચર પણ છે. ઓડી Q5 ભારતમાં મર્સિડિઝ બેન્જ જીએલસી, બીએમડબ્લૂ એક્સ3 અને લેન્ડ રૉવરને સારી એવી ટક્કર આપશે. ઓડીની કિંમત ભારતમાં 55 થી 60 લાખ રૂપિયાની વચ્ચે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/90fa5f3e08b87ac7def71939ce3a9b94ab785.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે ઓડી Q5 પર કમ્ફોર્ટ, ડાયનામિક, ઓફ રૉડ, ઇન્ડિવિઝ્યૂઅલ અને ઓટો મૉડની વચ્ચે નક્કી કરી શકો છો. ઓડી Q5માં 8 એરબેગ છે, જેમાં રિયર સાઇડ એરબેગ સામેલ છે. આમાં આસાન પાર્કિંગ માટે પાર્ક આસિસ્ટ ફિચર પણ છે. ઓડી Q5 ભારતમાં મર્સિડિઝ બેન્જ જીએલસી, બીએમડબ્લૂ એક્સ3 અને લેન્ડ રૉવરને સારી એવી ટક્કર આપશે. ઓડીની કિંમત ભારતમાં 55 થી 60 લાખ રૂપિયાની વચ્ચે છે.
Published at : 29 Oct 2021 01:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)