શોધખોળ કરો

Tesla કરી રહી છે ભારતમાં એન્ટ્રીની તૈયારી, દુનિયાભરમાં વેચી રહી છે આ ગાડીઓ

ટેસ્લાના ઇલેક્ટ્રિક વાહનોની વૈશ્વિક બજારમાં ઘણી માંગ છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Tesla Vehicles in Global Market: ટેસ્લાના સીઈઓ એલન મસ્ક એપ્રિલમાં ભારતની મુલાકાતે આવવાના છે. એલન મસ્ક પોતે આ વિશે માહિતી આપી હતી. મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે.  ટેસ્લાના ઇલેક્ટ્રિક વાહનોની વૈશ્વિક બજારમાં ઘણી માંગ છે. હવે ટેસ્લા ત્રીજા સૌથી મોટા ઓટો માર્કેટ એટલે કે ભારતીય બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.

2/6
ટેસ્લાનું મૉડલ આ કાર મહત્તમ 1020 hp પાવર જનરેટ કરે છે. જ્યારે આ કારને 0 થી 60 mphની ઝડપે પહોંચવામાં 2.5 સેકન્ડનો સમય લાગે છે. આ કાર સિંગલ ચાર્જિંગમાં 326 માઈલનું અંતર કાપી શકે છે. આ કારની કિંમત $68,590 થી શરૂ થાય છે.

3/6
ટેસ્લાનું મૉડલ 3 સિંગલ ચાર્જિંગમાં 341 માઈલનું અંતર કાપી શકે છે. આ કાર માત્ર 15 મિનિટના ચાર્જિંગમાં 175 માઈલ સુધી ચાલી શકે છે. આ એક 5 સીટર કાર છે, જેની કિંમત $31,789 થી $41,578 ની વચ્ચે છે.

4/6
મૉડલ એસ ખૂબ જ ઝડપી કાર છે. આ કાર 1.99 સેકન્ડમાં 0 થી 60 mphની સ્પીડ પકડવામાં સક્ષમ છે. આ કાર 1020 hpનો પીક પાવર આપે છે. મોડલ Sની ટોપ સ્પીડ 200 mph છે. આ કારની કિંમત $71,090 થી શરૂ થાય છે.

5/6
મૉડલ Yમાં એડવાન્સ સેફ્ટી ફિચર્સ આપવામાં આવ્યા છે. આ વાહનમાં ડ્યૂઅલ મોટર પાવરટ્રેન છે, જે ઇન્સ્ટન્ટ ટોર્ક જનરેટ કરે છે. મોડલ Yની રેન્જ 310 માઈલ છે. ફેડરલ ટેક્સ ક્રેડિટ પછી આ કારની કિંમત $37,490 છે.

6/6
ટેસ્લાએ તાજેતરમાં જ વૈશ્વિક બજારમાં તેનું સાયબરટ્રક લૉન્ચ કર્યું છે. આ સાયબરટ્રકની રેન્જ 340 માઈલ છે. આ સાયબરટ્રક 2.6 સેકન્ડમાં 0 થી 60 mph સુધીની ઝડપ પકડી શકે છે. સાયબરટ્રકની ટોપ સ્પીડ 130 mph છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પહેલા AAP માટે માંગ્યા મત, હવે BJP માટે પ્રચાર કરશે ગાયક મીકા સિંહ! થોડા કલાકોમાં જ થયો મોહભંગ

12.75 લાખની કરમુક્ત આવકનો લાભ લેવો છે? તો આ શરત સ્વીકારવી પડશે!

હોમ લોન લીધી છે? જૂની કે નવી કર વ્યવસ્થા, કઈ પસંદ કરવી ફાયદાકારક? જાણો ગણતરી સાથે

Weather Forecast: દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

ABP Premium

વિડિઓઝ

Bilimora Accident : બીલીમોરામાં 2 સગીરોએ કર્યો આપઘાત, મહિલા ઘાયલ, બાળકીનો આબાદ બચાવAhmedabad Crime | અમદાવાદમાં હથિયારો સાથે ગુંડાઓએ મચાવ્યો આતંક, ઘટના સીસીટીવીમાં કેદAmit Shah Road Show In Delhi : દિલ્લીમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, 'કેજરીવાલ જ હારી જશે'Saurashtra Patidar : નરેશ પટેલના નજીકના પીપળિયાને મળી ધમકી, રાદડિયાનો કર્યો વિરોધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પહેલા AAP માટે માંગ્યા મત, હવે BJP માટે પ્રચાર કરશે ગાયક મીકા સિંહ! થોડા કલાકોમાં જ થયો મોહભંગ
પહેલા AAP માટે માંગ્યા મત, હવે BJP માટે પ્રચાર કરશે ગાયક મીકા સિંહ! થોડા કલાકોમાં જ થયો મોહભંગ
12.75 લાખની કરમુક્ત આવકનો લાભ લેવો છે? તો આ શરત સ્વીકારવી પડશે!
12.75 લાખની કરમુક્ત આવકનો લાભ લેવો છે? તો આ શરત સ્વીકારવી પડશે!
હોમ લોન લીધી છે? જૂની કે નવી કર વ્યવસ્થા, કઈ પસંદ કરવી ફાયદાકારક? જાણો ગણતરી સાથે
હોમ લોન લીધી છે? જૂની કે નવી કર વ્યવસ્થા, કઈ પસંદ કરવી ફાયદાકારક? જાણો ગણતરી સાથે
Weather Forecast: દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Weather Forecast: દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
IND W vs SA W Final: ભારતીય મહિલા અંડર-19 ટીમે ઈતિહાસ રચ્યો, સતત બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો 

General Knowledge: પેરા કમાન્ડો બનવા માટે શું જોઈએ ક્વોલિફિકેશન? કેવી રીતે થાય છે પસંદગી

Gujarat: ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

Tata Nexon EVનો દાવો પાસ કે ફેલ, શું છે આ ઇલેક્ટ્રિક કારની રિયલ રેન્જ?

Embed widget