શોધખોળ કરો
Kriti Sanon Photo: એક્ટ્રેસ ક્રિતિ સેનનનો હટકે અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ
Kriti Sanon Photo: બૉલીવુડની સુંદર અને જાણીતી એક્ટ્રેસ ક્રિતિ સેનન પોતાની સુંદરતા અને અદાકારીથી દર્શકોનુ ખુબ દિલ જીતી રહી છે.

ક્રિતિ સેનન
1/6

Kriti Sanon Photo: બૉલીવુડની સુંદર અને જાણીતી એક્ટ્રેસ ક્રિતિ સેનન પોતાની સુંદરતા અને અદાકારીથી દર્શકોનુ ખુબ દિલ જીતી રહી છે.
2/6

એક્ટ્રેસના પરિવારનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઇપણ જાતનો સંબંધ ના હોવા છતાં એક્ટ્રેસ આજે બૉલીવુડનો ચમકતો સિતારો બની ગઇ છે.
3/6

ક્રિતિ સેનનનો જન્મ 27 જુલાઇ 1990ના દિવસે દિલ્હીમાં થયો હતો, ક્રિતિ સેનને નોઇડાની એક કૉલેજમાં બીટેક સુધીનો અભ્યાસ કર્યો છે.
4/6

આ અભિનેત્રીએ પોતાની કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી હતી, આ ફિલ્મમાં તેની સાથે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ દેખાયો હતો.
5/6

આ ફિલ્મ બાદ એક્ટ્રેસ ક્રિતિ સેનને બૉલીવુડમાં હીરોપંતી ફિલ્મથી એન્ટ્રી મારી, આમાં ક્રિતિ સેનનની સાથે ટાઇગર શ્રોફ હતો, આ પછી તેને ક્યારેય પાછળ વળીને નથી જોયુ. ત્યારબાદ તેને એક પછી એક ચઢિયાતી ફિલ્મો આપી હતી.
6/6

એક્ટ્રેસે આ પછી રાબ્તા ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યુ હતુ, આ એક લવ સ્ટૉરી ફિલ્મ હતી જે પૂર્વ જન્મ પર આધારિત હતી. આમાં ક્રિતિ સેનન બે રૉલમાં દેખાઇ હતી.
Published at : 10 Jun 2024 11:31 PM (IST)
આગળ જુઓ
Advertisement