શોધખોળ કરો
અન્વેશી જૈને રેડ કલરના ડ્રેસમાં શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
અભિનેત્રી અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત' (Gandi Baat)માં બોલ્ડ સીન્સને કારણે રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ હતી.

અન્વેશી જૈન
1/5

અભિનેત્રી અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત' (Gandi Baat)માં બોલ્ડ સીન્સને કારણે રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ હતી. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો શેર કરે છે. અન્વેશીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રેડ ડ્રેસમાં હોટ તસવીરો શેર કરી છે.
2/5

આ તસવીરોમાં અન્વેશીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળે છે. રેડ કલરના ડ્રેસમાં અન્વેશી હોટ પોઝ આપતી જોવા મળે છે.
3/5

અન્વેશીનો બોલ્ડ અંદાજ જોયા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર બેકાબૂ બની જાય છે અને ઘણી કોમેન્ટ કરે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તેણે હોટ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયામાં તાપમાન વધાર્યું છે.
4/5

અન્વેશીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, પરંતુ તેને લોકપ્રિયતા એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત'થી મળી હતી. આ વેબ સિરીઝમાં અભિનેત્રીએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.
5/5

લોકોએ તેને ગૂગલ પર ખૂબ સર્ચ કરવાનું શરૂ કર્યું અને તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ. સૌથી વધુ ગૂગલ પર સર્ચ થતી એક્ટ્રેસ બની હતી અન્વેશી જૈન.
Published at : 24 Jul 2022 10:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
આરોગ્ય
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
