શોધખોળ કરો
Raksha Bandhan 2022: આ સ્ટારકિડ્સ બહેનો તેમના ભાઈને બાંધે છે રાખડી, ભાઈ-બહેનની જોડીઓ છે ચર્ચામાં
બોલિવૂડ સ્ટાર કિડ્સ ભાઈ-બહેનની કેટલીક એવી જોડીઓ છે જે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અર્જુન કપૂર-અંશુલા કપૂર, રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર પણ આ લિસ્ટમાં સામેલ છે.

ફાઈલ ફોટો
1/7

જેકી શ્રોફના સંતાન ટાઈગર શ્રોફ અને ક્રિષ્ના શ્રોફ ભાઈ અને બહેનની પ્રખ્યાત જોડી છે. ટાઈગર બોલિવૂડની ઘણી બધી ફિલ્મોમાં જોવા મળ્યો છે, જ્યારે ક્રિષ્ના લાઈમ લાઈટથી દૂર રહે છે.
2/7

શાહરૂખ ખાન અને ગૌરી ખાનના ત્રણ બાળકો હેડલાઇન્સમાં રહે છે. સુહાના ખાન બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આર્યન, સુહાના અને અબરામ પણ ફેવરિટ ભાઈ-બહેનની જોડી છે.
3/7

બોલિવૂડ સ્ટાર કિડ્સની યાદીમાં રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર પણ સામેલ છે.
4/7

સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અલી ખાન અને સોહા અલી ખાનની પુત્રી ઇનાયા. આ બંને ભાઈ-બહેનની ક્યૂટ જોડી દરેકને પસંદ છે.
5/7

શાહિદ કપૂર અને મીરા કપૂરના બંને બાળકો મીશા કપૂર-જૈન કપૂરની એક ઝલક મેળવવા ચાહકો ઉત્સુક છે.
6/7

અર્જુન કપૂરની સોનમ કપૂર, જ્હાન્વી કપૂર જેવી ઘણી પિતરાઈ બહેનો છે પરંતુ તેની અસલી બહેન અંશુલા કપૂર છે જેની સાથે તે પોતાના ફોટા શેર કરતો રહે છે.
7/7

સારા અલી ખાન બોલિવૂડની ઉભરતી અભિનેત્રી છે, જ્યારે તેનો ભાઈ ઈબ્રાહિમ અલી ખાન પણ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહ્યો છે. આ ભાઈ-બહેનની જોડી પણ ખૂબ ચર્ચામાં છે.
Published at : 10 Aug 2022 07:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
