શોધખોળ કરો
વ્હાઇટ શરારામાં સારા અલી ખાને વર્તવ્યો કહેર, તસવીરોમાં જોવા મળ્યો શાહી ઠાઠ
સારા અલી ખાને ક્રોપડ બ્લાઉઝ અને ફ્લોર-સ્વીપિંગ કેપ ડિઝાઇન સાથે રોયલ શારારા સેટ પહેર્યો છે

sara ali khan
1/6

સારા અલી ખાન તેની નજીકની મિત્ર અનન્યા પાંડે સાથે આ દિવસોમાં કતારમાં મસ્તી કરી રહી છે.
2/6

સારા સતત તેના ઇન્સ્ટાગ્રામ પરિવાર માટે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે
3/6

સારા અલી ખાને ફ્લોરલ ડિઝાઇન એરિંગ્સ સાથે પોતાનો દેખાવ સ્ટાઇલ કર્યો અને તેની પોસ્ટમાં લખ્યું "બ્લેક એન્ડ વ્હાઇટ. બંને રાઈટ."
4/6

સારા અલી ખાને ક્રોપડ બ્લાઉઝ અને ફ્લોર-સ્વીપિંગ કેપ ડિઝાઇન સાથે રોયલ શારારા સેટ પહેર્યો છે
5/6

સારા અલી ખાનનો લાઇટ મેકઅપ લુકમાં શાહી ઠાઠ જોવા મળ્યો હતો
6/6

સારા અલી ખાનના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે
Published at : 24 Feb 2023 03:36 PM (IST)
Tags :
Sara Ali Khanવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
વડોદરા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
