શોધખોળ કરો
Ankita Lokhande : બ્લેક ડ્રેસમાં અંકિતા લોખંડેએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ શાનદાર તસવીરો
Ankita Lokhande : બ્લેક ડ્રેસમાં અંકિતા લોખંડેએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ શાનદાર તસવીરો

અંકિતા લોખંડે
1/8

Ankita Lokhande : અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
2/8

બ્લેક ડ્રેસમાં અંકિતા લોખંડેએ ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
3/8

અંકિતાએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. ચાહકોને આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે.
4/8

'પવિત્ર રિશ્તા'માં અર્ચના તરીકે ટીવી પર સૌના દિલ જીતનારી અભિનેત્રી અંકિતા લોખંડે લગ્ન બાદ ખૂબ જ બોલ્ડ બની ગઈ છે.
5/8

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર દરરોજ તેની સુંદર તસવીરોથી ચાહકોનું દિલ જીતી લે છે.
6/8

તેના ફોટા અને વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. હાલમાં જ તેણે પોતાનું ફિગર ફ્લોન્ટ કરવા બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે.
7/8

ચાહકોને આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. આ તસવીરોમાં અંકિતા લોખંડેએ બ્લેક આઉટફીટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
8/8

(તમામ તસવીરો અંકિતા ઈન્સ્ટાગ્રામ)
Published at : 11 Jun 2023 03:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગેજેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
