હોમફોટો ગેલેરીમનોરંજનAnanya Panday એ ગ્રીન બ્રાલેસ ટોપમાં બધાને કર્યા ઘાયલ, જુઓ તસવીરો
Ananya Panday એ ગ્રીન બ્રાલેસ ટોપમાં બધાને કર્યા ઘાયલ, જુઓ તસવીરો
By : abp asmita | Updated at : 21 Jan 2022 03:11 PM (IST)
3
1/7
બોલીવૂડ એક્ટ્રેસ અન્યન્યા પાંડે (Ananya Pandey)ના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ખૂબસૂરત તસવીરોમાં એક્ટ્રેસ પેસ્ટલ અને ડાર્ક શેડ્સથી ખીલતી નજર આવી રહી છે.
2/7
પોતાના લૂકની કેટલીક તસવીરો ઇન્ટાગ્રામ પર શેર કરી છે. ખુલ્લા વાળ સાથે અનન્યાએ ગ્લેમેરસ તસવીરો શેર કરી છે.
3/7
ગ્રીન બ્રાલેસ ટોપમાં એક્ટ્રેસની સ્ટાઇલ ઓવર ધ ટોપ નજર આવી રહી છે. તેની સ્ટાઇલને લોકો પસંદ કરે છે.
4/7
આ તસવીરોમાં અનન્યાનો નટખટ અંદાજ દેખાય છે.
5/7
ફોટા શેર કરતાં એક્ટ્રેસે કેપ્શનમાં પોતાની ફિલ્મ ગહરાઇયાને પ્રમોટ કરી છે.
6/7
અનન્યા પાંડેના આ લૂકને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ફોટા ભારે વાયરલ થઈ રહ્યા છે.
7/7
અનન્યા પાંડે વેસ્ટર્ન વિયર સાથે સાથે એથનિક લૂકમાં ખૂબ જ સારી લાગે છે.