શોધખોળ કરો
Advertisement

Photos: પતિ વિવેક દહિયા સાથે એરપોર્ટ પર સ્પૉટ થઇ દિવ્યાંકા ત્રિપાઠી, જુઓ કપલની સુંદર તસવીરો
ટીવીના જાણીતા કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને કપલ શાનદાર જોવા મળી રહ્યા છે.

ફોટોઃ ટ્વિટર
1/9

ટીવીના જાણીતા કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને કપલ શાનદાર જોવા મળી રહ્યા છે.
2/9

'યે હૈ મોહબ્બતેં'ની ઈશિતા ભલ્લા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયા નાના પડદાની સૌથી જાણીતી જોડી છે.
3/9

જ્યારે પણ દિવ્યાંકા અને વિવેક ક્યાંક સાથે જોવા મળે છે ત્યારે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.
4/9

હાલમાં જ દિવ્યાંકા અને વિવેક દહિયા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. કપલે કેમેરા માટે ઘણા પોઝ પણ આપ્યા હતા.
5/9

આ દરમિયાન દિવ્યાંકા ત્રિપાઠી પતિ વિવેક દહિયાનો હાથ પકડીને જોવા મળી હતી.
6/9

દિવ્યાંકા અને વિવેક એરપોર્ટ પર પરફેક્ટ કપલ ગોલ આપી રહ્યા હતા. તેમની કેમેસ્ટ્રી પણ હંમેશાની જેમ અદ્ભુત હતી.
7/9

દિવ્યાંકા ત્રિપાઠીએ એરપોર્ટ લુક માટે કેઝ્યુઅલ ડ્રેસ પસંદ કર્યો હતો. તેણે સફેદ ટોપ સાથે ડેનિમ જીન્સ અને સફેદ સ્નીકર્સ પહેર્યા હતા.
8/9

વિવેક પણ સફેદ ટી-શર્ટ અને જીન્સ-સ્નીકરમાં હેન્ડસમ લાગી રહ્યો હતો.
9/9

દિવ્યાંકા ત્રિપાઠી છેલ્લા કેટલાક સમયથી નાના પડદાથી દૂર છે. તે છેલ્લે 'ખતરો કે ખિલાડી 11'માં જોવા મળી હતી.
Published at : 03 May 2023 02:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
