શોધખોળ કરો
Photos: શ્વેતા તિવારીની હૉટ તસવીરો જોઇને તમે પણ રહી જશો દંગ, ગ્લેમરસ લૂક વાયરલ
Shweta Tiwari Photos: ટીવીથી લઇન ભોજપુરી અને બૉલીવુડ સુધી સફર કરનારી એક્ટ્રેસ શ્વેતા તિવારી આજકાલ સોશ્યલ મીડિયા પર ફેન્સની વચ્ચે ખુબ ચર્ચામાં છે

ફાઇલ તસવીર
1/8

Shweta Tiwari Photos: ટીવીથી લઇન ભોજપુરી અને બૉલીવુડ સુધી સફર કરનારી એક્ટ્રેસ શ્વેતા તિવારી આજકાલ સોશ્યલ મીડિયા પર ફેન્સની વચ્ચે ખુબ ચર્ચામાં છે.તેના વીડિયો અને તસવીરો ઘડીમાં ઇન્ટરનેટ પર વાયરલ થઇ જાય છે.
2/8

ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો આગવો સિસ્કો જમાવી ચૂકેલી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) ફરી એકવાર પોતાની હૉટનેસને લઇને ચર્ચામાં છે. તેને તાજેતરમાં જ 'મેં હૂં અપરાજિતા'ની સાથે નાના પડદા પર વાપસી કરી છે.
3/8

શ્વેતા તિવારીના આ શૉને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે, માં ના રૉલને તે પડદા પર સારી રીતે નિભાવી રહી છે.
4/8

હાલમાં ઇન્ટરનેટ જ શ્વેતા તિવારીની જે તસવીરો વાયરલ થઇ રહી છે, તેમાં તે શૉર્ટ પેન્ટની સાથે ક્રૉપ ટૉપ અને તેના પર બ્લૂ બ્લેઝર પહેરીને દેખાઇ રહી છે.
5/8

42 વર્ષીય એક્ટ્રેસ શ્વેતા તિવારી બિગ બૉસ સિઝન 4ની વિજેતા રહી છે, આ ઉપરાંત તેને તમામ ટીવી શૉ, ભોજપુરી અને બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.
6/8

'મદહોશી' ફિલ્મથી શ્વેતા તિવારીએ બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ, જોકે આ ઇન્ડસ્ટ્રીમાં તેને ખાસ ઓળખ ના મળી શકી.
7/8

ઉલ્લેખનીય છે કે, શ્વેતા તિવારીએ જાણીતી ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી' થી ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. 'કસૌટી જિંદગી કી' સીરિયલથી શ્વેતા તિવારીને ઘરે ઘરે લોકપ્રિયતા મળી હતી.
8/8

42 વર્ષીય એક્ટ્રેસ શ્વેતા હાલમાં બે દીકરીઓના માં છે, શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હવે બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. પલક તિવારી સલમાન ખાની ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'માં દેખાશે.
Published at : 11 Oct 2022 03:50 PM (IST)
આગળ જુઓ
Advertisement