શોધખોળ કરો

એક્ટ્રેસ અર્ચના ગૌતમની ‘મિસ બિકિની ઈન્ડિયા’થી નેત્રી સુધીની સફર, જુઓ તસવીરો

Archna_Gautam_thumb

1/7
લખનઉઃ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ગુરુવારે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીના 125 ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ યાદીમાં એક્ટ્રેસ અર્ચના ગૌતમનું નામ પણ છે. અર્ચના ગૌતમ મેરઠ જિલ્લાના હસ્તિનાપુરથી ચૂંટણી લડવાની છે. કોંગ્રેસનો ગ્લેમરસ ચહેરો અર્ચના ગૌતમ 2018માં ‘મિસ બિકિની ઈન્ડિયા’ બની ચૂકી છે. યુપીમાં કોંગ્રેસે પહેલી યાદીમાં 40 ટકા ટિકિટ મહિલાઓને આપી છે.

2/7
અર્ચના ગૌતમ 2021ના નવેમ્બરમાં કોંગ્રેસમાં જોડાઈ હતી ને બે મહિનામાં જ પ્રિયંકાએ તેને ટિકિટ આપી દીધી છે. અર્ચના ગૌતમે 2016માં બોલિવૂડ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી કારકિર્દી શરૂ કરી હતી.  ત્યાર બાદ અર્ચના ગૌતમ 'હસીના પારકર', 'બારાત કંપની'માં જોવા મળી હતી.

3/7
અર્ચનાએ 'જંક્શન વારાણસી'માં આઇટમ ડાન્સ કર્યો હતો. અર્ચનાએ પંજાબી તથા હરિયાણવી મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. અર્ચનાએ તેલુગુ તથા તમિળ ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત અર્ચના વિવિધ મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી.

4/7
અર્ચના સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'બિકીની ગર્લ' તરીકે અત્યંત લોકપ્રિય છે. અર્ચનાને ટિકિટ અપાતાં એવી કોમેન્ટસ પણ થઈ રહી છે કે, અર્ચના ગૌતમને સાઉથની સન્ની લીયોની તરીકે ઓળખવામાં આવે છે. અર્ચના સાથિયા સાથ નિભાના, સીઆઈડી, કુબૂલ હૈ સહિતની ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે.

5/7
અર્ચના ગૌતમ 1 સપ્ટેમ્બર, 1995ના રોજ મેરઠમાં જન્મી છે. માત્ર 26 વર્ષની અર્ચના ગૌતમ એક્ટ્રેસ, મોડલ તથા બ્યૂટી પેજેન્ટ ઓર્ગેનાઈઝર તરીકે જાણીતી  છે. અર્ચના 2014માં મિસ ઉત્તર પ્રદેશ બની હતી.

6/7
ત્યાર બાદ મિસ બિકીની ઇન્ડિયા, મિસ બિકીની યુનિવર્સ ઇન્ડિયા તથા મિસ બિકીની યુનિવર્સ સ્પર્ધામાં પણ વિજેતા બની હતી. અર્ચના ગૌતમે મિસ કોસમોસ વર્લ્ડ 2018 સ્પર્ધામાં ભારત વતી ભાગ લીધો હતો.

7/7
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ સિંહ બઘલે અર્ચના ગૌતમને નવેમ્બર, 2021માં કોંગ્રેસની સભ્ય બનાવી હતી. આમ બે મહિનામાં જ તેને ટિકિટ મળી ગઈ છે.  2017માં હસ્તિનાપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિનેશ ખટીક જીત્યા હતા.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget