શોધખોળ કરો

Health Tips : આ આદત આપના પગના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી આજે જ બદલો

જો તમને તમારા પગમાં દુખાવો હોય અથવા પગ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેની પાછળ કેટલીક ખોટી આદતો જવાબદાર હોઈ શકે છે. આવી સ્થિતિમાં જાણી લો આ આદતો વિશે...

health tips

1/7

2/7
ઘણીવાર આપણે કેટલીક એવી આદતોનો શિકાર થઈ જઈએ છીએ, જેની ખરાબ અસર આપણા પગ પર પડે છે. આવી સ્થિતિમાં,  આ ખરાબ ટેવો વિશે જાણવું મહત્વપૂર્ણ છે. એવી કઇ ટેવ છે. જે આપના પગના સ્વાસ્થ્યની દુશ્મન છે.

3/7
આવી કેટલીક આદતો છે જે આપણે બદલવાની જરૂર છે. આ આદતો પગને કઇ રીતે નુકસાન કરે છે તે આપણે જાણતા હોતા નથી પરંતુ વધતી ઉંમરે તે પરેશાની વધારી શકે છે.

4/7
ઘણીવાર લોકો આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહે છે, પછી તે કામના કારણે હોય કે આળસને કારણે. આ સ્થિતિ તમારા પગને નુકસાન પહોંચાડે છે. જ્યારે તમે લાંબા સમય સુધી બેસો છો, તો તેનાથી લોહીનું પરિભ્રમણ ધીમુ થઈ જાય છે અને પગમાં પ્રવાહી જમા થવા લાગે છે, જેના કારણે તમારા પગમાં દુખાવો થવા લાગે છે.

5/7
કેટલાક લોકોને ક્રોસ કરીને  બેસતા હોય છે.  આ આદત પગ પર પણ નકારાત્મક અસર કરી શકે છે. આ પગની નસો પર વધુ દબાણ લાવે  છે અને  મણકાના દુખાવાનં કારણ બની શકે છે.

6/7
પગ પર પણ  ધૂમ્રપાનથી નકારાત્મક અસર થાય છે.  ધૂમ્રપાનને કારણે પગ સુધી ઓક્સિજન પહોંચતો નથી. આ સિવાય શરીરના પોષક તત્વો પણ ઓછા થવા લાગે છે જેના કારણે હાડકાં નબળા પડી જાય છે.

7/7
જ્યારે લોકો વધુ પડતી કસરત કરે છે, તો તેના કારણે પણ તેમના પગમાં દુખાવો થઈ શકે છે. વધુ પડતી કસરતને કારણે સ્નાયુઓ અને સાંધાઓ પર વધુ દબાણ આવે છે, જેના કારણે પગમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Embed widget