શોધખોળ કરો
Health Tips: દિવસમાં 2 કપથી વધુ ચા- કોફી પીઓ છો તો સાવધાન, થશે આ ગંભીર નુકસાન
Health Tips: ઇન્સ્ટન્ટ એનર્જી માટે આપણે ઘણીવાર ચા અને કોફીનો ઉપયોગ કરીએ છીએ. તેમાં જોવા મળતું કેફીન મગજ પર સીધી અસર કરે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/5

એક દિવસમાં આટલા કપ કોફી પીવોઃ એક સર્વે મુજબ, એક દિવસમાં 200 ગ્રામ કે તેનાથી ઓછી કોફી પીવો. 300 ગ્રામ કોફી 2 કપ બરાબર છે. જો તમે વધુ પડતી કોફી પીઓ છો તો તમારા શરીર પર અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.
2/5

ડિપ્રેશનઃ વધુ પડતી કોફી પીવાથી તમે ડિપ્રેશનનો શિકાર બની શકો છો. જે લોકો માનસિક બીમારી, ડિપ્રેશન અને સ્ટ્રેસથી પીડાય છે તેમણે ઓછામાં ઓછી કોફી પીવી જોઈએ. કારણ કે વધુ પડતી કોફી પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું જોખમ વધી જાય છે. જેની ખરાબ અને સીધી અસર હૃદય અને શરીર પર પડે છે.
3/5

ડાયાબિટીસ: ડાયાબિટીસના દર્દીએ ભૂલથી પણ વધુ કોફી ન પીવી જોઈએ કારણ કે તે તેના શરીરમાં ઇન્સ્યુલિનને ખલેલ પહોંચાડે છે. આ ઉપરાંત, બ્લડ સુગરનું સ્તર પણ વધી શકે છે.
4/5

અનિદ્રા: કોફી પીધા પછી ઘણા લોકોને ઊંઘ આવવામાં તકલીફ થાય છે. આવા લોકોએ કોફીથી બિલકુલ દૂર રહેવું જોઈએ.
5/5

પેટની સમસ્યાઃ વધારે પ્રમાણમાં કેફીન પીવાથી પેટની સમસ્યા થાય છે. વધુ ચા પીતા મોટાભાગના લોકોનું પેટ ઠીક નથી રહેતુ. હોતું. તે વારંવાર બાથરૂમ જવું પડે છે ડાયરિયા પણ થઇ શકે છે
Published at : 22 Feb 2024 07:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
