શોધખોળ કરો

સ્વાસ્થ્ય માટે ટોનિકથી ઓછો નથી ગાજરનો રસ , જાણો તેના 5 જબરદસ્ત ફાયદા

તસવીર-સોશિયલ મીડિયા

1/7
ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા-કેરોટીન,વિટામીન A,K,C,B6,E,ફાઈબર,પોટેશિયમ,મેંગનીઝ અને કોપર સહિતના અનેક તત્વો હોય છે.આ જ્યુસ આંખોથી લઈને હૃદય સુધીના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે.

2/7
ગાજર અને ગાજરનો રસ બંને સ્વાસ્થ્ય માટે ટોનિક સમાન છે. શિયાળાની ઋતુમાં તેનું સેવન ફાયદાકારક છે. ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા કેરોટીન, વિટામીન A, K, C, B6, E, ફાઈબર, પોટેશિયમ, મેંગેનીઝ અને કોપર સહિતના ઘણા તત્વો જોવા મળે છે. આ જ્યુસનું સેવન કરવાથી આંખોથી લઈને હૃદય સુધીનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. બીટા-કેરોટીન અને વિટામિન એ મજબૂત એન્ટી-ઓક્સીડેન્ટ છે, જે કોષોને નુકસાન થવાથી બચાવે છે અને ઘણા રોગોના જોખમને પણ દૂર કરે છે. ચાલો જાણીએ તેના ફાયદા...

3/7
આંખો બને છે સ્વસ્થઃ ગાજર આંખો માટે ખૂબ જ હેલ્ધી છે. તેમાં જોવા મળતા કેરોટીનોઈડ્સ જેવા કે લ્યુટીન, ઝેક્સાન્થિન લેન્સ અને રેટિનાને સુરક્ષિત કરે છે. આ સાથે જ તે બ્લૂ લાઈટને એબ્જોર્વ કરવાથી પણ રોકે છે. બીટા-કેરોટીન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે અને આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.

4/7
હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે: ગાજર ખાવાથી અથવા તેનો રસ પીવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી બચી શકાય છે. ગાજરમાં વિટામિન E અને એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે, જેના કારણે હૃદય રોગનો ખતરો નહિવત છે.

5/7
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે:  રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આજથી જ તમારા આહારમાં ગાજરનો રસ સામેલ કરો. વિટામિન સીની હાજરીને કારણે, તે શરીરની રોગપ્રતિકારક શક્તિને સુધારવાનું કામ કરે છે.

6/7
પ્રેગ્નન્સી દરમિયાન હેલ્ધીઃ જો કોઈ મહિલા ગર્ભવતી હોય તો હેલ્થ એક્સપર્ટ તેને ગાજરનો જ્યુસ પીવાની સલાહ આપે છે. ગાજરમાં ફાઈબર મળી આવે છે, જે કબજિયાતને અટકાવે છે અને ડાયાબિટીસને રોકવામાં પણ મદદ કરી શકે છે. ફાઈબર પણ વધુ પડતું વજન વધવા દેતું નથી.

7/7
કેન્સરનું જોખમ ઓછું કરે છેઃ ગાજરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ઘણા પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે. જો ગાજરનું નિયમિત સેવન કરવામાં આવે તો પેટના કેન્સરનો ખતરો દૂર થઈ શકે છે. તેમાં રહેલા કેરોટીનોઈડ્સ બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઉછાળો, આટલા દર્દી હોસ્પિટલમાં લઇ રહ્યા છે સારવાર

Honeymoon Murder: 'રાજા કો માર ડાલો, નહીં તો મેં મર જાઉંગી', પ્રેમી રાજે ખોલ્યા સોનમના રહસ્યો

શું હવે UPI પેમેન્ટ પર લાગશે વધારાનો ચાર્જ? નાણા મંત્રાલયે આપ્યો જવાબ

ICC Rankings: ટી-20 બેટિંગ રેન્કિંગમાં તિલક વર્માએ લગાવી છલાંગ, ટૉપ 6માં ત્રણ ભારતીય ખેલાડી સામેલ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરી કે જુગારનો અડ્ડો?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષણ વિભાગની પોલ ખોલHun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે પોલીસ?Ahmedabad Video Viral: અમદાવાદ મનપાની મસ્ટર ઓફિસમાં કર્મચારીઓનો જુગાર રમતો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઉછાળો, આટલા દર્દી હોસ્પિટલમાં લઇ રહ્યા છે સારવાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઉછાળો, આટલા દર્દી હોસ્પિટલમાં લઇ રહ્યા છે સારવાર
Honeymoon Murder: 'રાજા કો માર ડાલો, નહીં તો મેં મર જાઉંગી', પ્રેમી રાજે ખોલ્યા સોનમના રહસ્યો
Honeymoon Murder: 'રાજા કો માર ડાલો, નહીં તો મેં મર જાઉંગી', પ્રેમી રાજે ખોલ્યા સોનમના રહસ્યો
શું હવે UPI પેમેન્ટ પર લાગશે વધારાનો ચાર્જ? નાણા મંત્રાલયે આપ્યો જવાબ
શું હવે UPI પેમેન્ટ પર લાગશે વધારાનો ચાર્જ? નાણા મંત્રાલયે આપ્યો જવાબ
ICC Rankings: ટી-20 બેટિંગ રેન્કિંગમાં તિલક વર્માએ લગાવી છલાંગ, ટૉપ 6માં ત્રણ ભારતીય ખેલાડી સામેલ
ICC Rankings: ટી-20 બેટિંગ રેન્કિંગમાં તિલક વર્માએ લગાવી છલાંગ, ટૉપ 6માં ત્રણ ભારતીય ખેલાડી સામેલ
IRCTC Tatkal ticket booking: એક જૂલાઇથી બદલાઇ જશે તત્કાલ ટિકિટના નિયમ, મુસાફરોને રાહત

Raja Raghuvanshi Murder: સોનમ, રાજ સહિત તમામ આરોપીઓની થશે પૂછપરછ, કોર્ટે આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા

Benjamin Netanyahu: ઈઝરાયલમાં સંસદ ભંગ કરવાનું બિલ રજૂ, સંકટમાં નેતન્યાહૂ સરકાર

Raja Raghuwanshi: સોનમે સૂટકેસમાં રાખી હતી આ ચીજ જેનાથી પોલીસને થઇ હતી શંકા, થયો ચોંકાવનારો ખુલાસો

Embed widget