શોધખોળ કરો
Advertisement
Vitamin D: ભારતમાં દર ત્રીજો વ્યક્તિ આ વિટામિનની ઉણપથી પીડાય છે, જાણો કારણ અને નિવારણ
Vitamin D: વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. આ સિવાય બગડતી જીવનશૈલીને કારણે પણ તેની ઉણપ શરૂ થાય છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે ભારતમાં દર ત્રીજો વ્યક્તિ આ વિટામિનની ઉણપથી પીડાઈ છે.
Vitamin D: વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. આ સિવાય આ વિટામિનની ઉણપ ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીના કારણે પણ શરૂ થાય છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે ભારતમાં દર ત્રીજો વ્યક્તિ આ વિટામિનની ઉણપથી પીડાઈ રહ્યો છે.
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion