શોધખોળ કરો

Heat Stroke: ગરમીમાં હિટસ્ટ્રોકથી બચવું હોય તો આ 5 ફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ, રહેશો તરોતાજા

Summer Diet Tips: હાલ દેશના મોટાભાગના રાજ્યમાં હિટવેવથી લોકો ત્રાહિમામ છે. જેના કારણે લૂ લાગવાના કેસમાં વધારો થયો છે. આ સ્થિતિમાં એવું ડાયટ લેવું જોઇએ જે આપને સન સ્ટ્રોકથી બચાવે

(પ્રતીકાત્મક તસવીર freepik)

1/6
Summer Diet Tips: હાલ દેશના મોટાભાગના રાજ્યમાં હિટવેવથી લોકો ત્રાહિમામ છે. જેના કારણે લૂ લાગવાના કેસમાં વધારો થયો છે. આ સ્થિતિમાં એવું ડાયટ લેવું જોઇએ જે આપને અંદરથી લૂક, હાઇડ્રેઇટ રાખીને સન સ્ટ્રોકથી બચાવે

2/6
તરબૂચ- તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે, જે તમને ઉનાળાના થાક અને હીટસ્ટ્રોકથી બચવામાં મદદ કરી શકે છે. તરબૂચમાં શરીર માટે મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે. તરબૂચમાં હાજર પોટેશિયમ અને એમિનો એસિડ મસલ્સ માટે ખૂબ સારા માનવામાં આવે છે. તરબૂચના રસમાં તકમરિયાના બીજ અથવા ફુદીનો ઉમેરવાથી તેના ઠંડકના ગુણો વધારો થાય  છે.

3/6
કાકડી-કાકડીમાં લગભગ 96% પાણી હોય છે. તેથી ઉનાળામાં તે સારું માનવામાં આવે છે. તે ડિહાઇડ્રેશનથી બચાવે છે  અને થાક દૂર કરે છે. કાકડી શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે અને એનર્જી આપે છે.

4/6
છાશ-છાશમાં હાઇડ્રેટિંગ, ડિટોક્સિફાઇંગ, પ્રોબાયોટિક અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા ગુણધર્મો છે. તે વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે જે સૂર્યના સંપર્કમાં કલાકો પછી પણ તમારી ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે.

5/6
વરિયાળી – વરિયાળી  ઠંડકની અસર ધરાવે છે. વરિયાળીનું પાણી હાઇડ્રેટેડ રાખવા સહિત આપની નર્વસ સિસ્ટમને દુરસ્ત રાખે છે.  વરિયાળી પાચન માટે શ્રેષ્ઠ મસાલામાંથી એક માનવામાં આવે છે અને તમારા પેટને સ્વસ્થ રાખે છે. તે શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. વરિયાળીના પાણીમાં થોડા મેથીના દાણા પલાળીને પીવાથી શરીરનું તાપમાન ઓછું થાય છે.

6/6
એપ્પલ સાઇડર વિનેગર – ગરમી  શરીરમાં સોડિયમ અને પોટેશિયમના સ્તરને ઘટાડી શકે છે, તેથી એપ્પલ સાઇડર  વિનેગર તેમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ વિનેગરને થોડી માત્રામાં પાણીમાં થોડું મધ ભેળવીને પીવાથી ફાયદો થાય છે. આ પીણામાંથી શરીરને જરૂરી ઈલેક્ટ્રોલાઈટ્સ પણ મળે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ

મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે

Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય

Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ

ABP Premium

વિડિઓઝ

Modasa PI Suspend: મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના PSIને કરી દેવાયા સસ્પેન્ડ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે

ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...

Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....

Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ

Embed widget