શોધખોળ કરો
Cyclone Tauktae :અમદાવાદમાં વાવાઝોડાએ કહેર મચાવ્યા બાદ સામે આવી તસવીરો, અનેક વાહનોનો વળી ગયો સોથ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/19/b810136ed54020336a47844442a9a2b0_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદમાં અનેક વાહનો પર ઝાડ પડ્યા હતા.
1/5
![તૌક્તે વાવાઝોડું ગઈકાલે અમદાવાદમાં પ્રવેશતા જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગસ પડતા ભારે નુકશાન થયું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/19/ff42486445a9e78cb92a2fb1f7c304d7b9e50.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તૌક્તે વાવાઝોડું ગઈકાલે અમદાવાદમાં પ્રવેશતા જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગસ પડતા ભારે નુકશાન થયું છે.
2/5
![અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલનું બોર્ડ પણ વાવાઝોડામાં તૂટી ગયું હતું અને હવામાં લટકતું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/19/9acc9795771a959f50afb4269a669c71d9606.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલનું બોર્ડ પણ વાવાઝોડામાં તૂટી ગયું હતું અને હવામાં લટકતું હતું.
3/5
![શહેરમાં હાઈવે પરના અને ચાર રસ્તાઓ પરના હોર્ડિંગ્સના પતરાઓ પડતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતીઘણા વિસ્તારોમાં લોખંડના થાંભલાઓ પરના મસમોટા પતરાઓના હોર્ડિંગસના પતરા તુટયા હતા તો કેટલાક વિસ્તારોમાં આખા હોર્ડિંગ્સ જ લોખંડના થાંભલાઓ સાથે તુટીને નીચે પડયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/19/1426cd5c3487590ef801371292e75b4cad570.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
શહેરમાં હાઈવે પરના અને ચાર રસ્તાઓ પરના હોર્ડિંગ્સના પતરાઓ પડતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતીઘણા વિસ્તારોમાં લોખંડના થાંભલાઓ પરના મસમોટા પતરાઓના હોર્ડિંગસના પતરા તુટયા હતા તો કેટલાક વિસ્તારોમાં આખા હોર્ડિંગ્સ જ લોખંડના થાંભલાઓ સાથે તુટીને નીચે પડયા હતા.
4/5
![વાવાઝોડાના કારણે શહેરમાં જર્જરીત થયેલા મકાનની બાલ્કની ધરાશાયી થઈને નીચે પાર્ક કરેલી રીક્ષા પર પાર્ક કરતાં આવી હાલત થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/19/69d2b804926f696dedf5bf3d98edd0c91629f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
વાવાઝોડાના કારણે શહેરમાં જર્જરીત થયેલા મકાનની બાલ્કની ધરાશાયી થઈને નીચે પાર્ક કરેલી રીક્ષા પર પાર્ક કરતાં આવી હાલત થઈ હતી.
5/5
![શહેરમાં અનેક લકઝુરિયસ કાર વૃક્ષો નીચે દબાઈ હતી. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં વાવાઝોડાના કારણે વૃક્ષો પડ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/19/973de220a9df46f545bff37329822cf6ffbb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શહેરમાં અનેક લકઝુરિયસ કાર વૃક્ષો નીચે દબાઈ હતી. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં વાવાઝોડાના કારણે વૃક્ષો પડ્યા હતા.
Published at : 19 May 2021 10:40 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)