શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Brain Tumor: જો શરીરમાં આ સામાન્ય લક્ષણો દેખાય તો પણ ન કરો ઇગ્નોર, બ્રેઇન ટ્યુમરના હોઇ શકે છે સંકેત

સૌથી ભયાનક વાત એ છે કે, બ્રેઈન ટ્યુમરના શરૂઆતના લક્ષણો સામાન્ય હોવાથી મોટા ભાગે લોકો તેને અવગણે છે ત્યારબાદ તે આગળ વધી જતાં જીવલેણ સાબિત થાય છે.

પ્રતીકાત્મક તસવીર

1/9

2/9
બ્રેઇન ટ્યુમરનો ઉલ્લેખ કરતા ડોક્ટર્સ કહે છે કે આ બીમારીમાં શરૂઆતમાં માથાનો દુખાવો હળવો હોય છે પરંતુ સમય જતાં તેની તીવ્રતા વધતી જાય છે.

3/9
બ્રેઈન ટ્યુમરનો હજુ સુધી કોઈ ઈલાજ નથી. આ રોગના ત્રણ તબક્કા છે. જો આ રોગની સમયસર ખબર પડી જાય તો તમારો જીવ બચી શકે છે. પરંતુ જો તમે તેના લક્ષણોને સંપૂર્ણપણે અવગણશો, તો જીવલેણ સાબિત થશે.

4/9
મગજની ગાંઠના વિવિધ પ્રકારો છે. કેટલીક મગજની ગાંઠ કેન્સરની નથી હોતી જ્યારે કેટલીક  મગજ ગાંઠો ની કેન્સરની હોય છે. જો મગજની ગાંઠ તમારા મગજમાંથી શરૂ થાય છે તો તેને પ્રાથમિક બ્રેઈન ટ્યુમર કહેવામાં આવે છે. જો તે શરીરના બીજા ભાગથી શરૂ થઈને મગજ સુધી પહોંચે છે, તો તેને સેકન્ડરી અથવા મેટાસ્ટેટિક બ્રેઈન ટ્યુમર કહેવામાં આવે છે.

5/9
બ્રેઇન ટ્યુમરની વાત કરીએ તો સૌપ્રથમ માથામાં હળવો દુખાવો થાય છે, સમય સાથે વધે છે, ચક્કર આવે છે, ઉલટી થાય છે, દ્રષ્ટિ ક્ષમતા ઘટવા લાગે છે.

6/9
કંઈપણ યાદ રાખવામાં તકલીફ, બોલવામાં કે સમજવામાં તકલીફ, સાંભળવામાં તકલીફ, સ્વાદ કે ગંધ, મૂડ સ્વિંગ, લખવા કે વાંચવામાં તકલીફ. વગેરે બ્રેઇન ટ્યુમરના લક્ષણો છો.

7/9
સીટી સ્કેન- સીટી સ્કેનની મદદથી મગજની અંદરના તમામ ભાગોના ફોટા લેવામાં આવે છે.બ્રેઈન ટ્યુમરની સાચી સારવાર માટે પહેલા ઈમેજીંગ ટેસ્ટ કરવામાં આવે છે. આમાં, મગજની રચના સાથે સંબંધિત તમામ માહિતી રેડિયો સિગ્નલની મદદથી લેવામાં આવે છે. જે સીટી સ્કેનમાં જોવા મળતું નથી.

8/9
એન્જિયોગ્રાફી- આ ટેસ્ટમાં ડાયનો ઉપયોગ ઈન્જેક્શન તરીકે થાય છે. આ ડાઇર તમારા મગજના પેશીઓમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. તેના દ્વારા ડોક્ટરો શોધી કાઢે છે કે ગાંઠ સુધી લોહી કેવી રીતે પહોંચી રહ્યું છે. મગજની સર્જરી દરમિયાન આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

9/9
એક્સ-રે- ખોપરીના હાડકામાં ફ્રેક્ચર થવાને કારણે બ્રેઈન ટ્યુમર પણ થઈ શકે છે. ખોપરીના હાડકાના ફ્રેક્ચર એક્સ-રે દ્વારા શોધી કાઢવામાં આવે છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

Embed widget