શોધખોળ કરો
Dayro: વિજય ગઢવીના ડાયરામાં રંગત, સોનલ માંના ડાયરા મહોત્સવમાં ઉડ્યા લાખો રૂપિયા, તસવીરોમાં જુઓ માહોલ
ખંભાળિયાના ડાયરામાં ફરી થયો રૂપિયાનો વરસાદ, સંગીતપ્રેમીઓએ ઉછાળી ચલણી નોટો

(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/9

Dwarka Dayro News: ફરી એકવાર ગુજરાતમાં ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો છે, હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે, દ્વારકાના ખંભાળિયામાં ફરી એકવાર કલાકાર વિજય ગઢવીના ડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો છે.
2/9

ગુજરાતની સંસ્કૃતિમાં ડાયરાનું આગવુ મહત્વ છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં અલગ અલગ પ્રસંગે ડાયરો જામતો હોય છે, આ વખતે દ્વારકામાં આઇ સોનલ માતાજીના શતાબ્દી મહોત્સવ ડાયરાની રંગત જામી છે,
3/9

અહીં મોટી સંખ્યામાં ડાયરાપ્રેમી અને સંગીત પ્રેમી જનતાના જમાવડો થયો છે. હાલમાં આનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
4/9

મળતી માહિતી પ્રમાણે, દેવભૂમિ દ્વારકામાં છેલ્લા થોડાક દિવસોથી ડાયરાની મહેફિલ જામી છે. જેમાં દરરોજ નવા નવા કલાકારો રંગત જમાવી રહ્યાં છે.
5/9

ગઇકાલે ખંભાળિયાના સોનલધામ ખાતે ભવ્ય લોકડાયરા યોજાયો હતો, જેમાં ચલણી નોટોનો વરસાદ થયો હતો.
6/9

આઈ સોનલ માં ના સતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો.
7/9

દ્વારકાના ખંભાળિયામાં ચાલી રહેલા આઇ સોનલ માતાજીના શતાબ્દી મહોત્સવમાં ગઇકાલે કલાકાર વિજય ગઢવી સહિતના કલાકારોએ રંગત જમાવી હતી,
8/9

જેમના લોક ડાયરામાં રૂપિયાનો ફરી એકવાર રૂપિયાના ઢગલા થયા હતા. મોટી સંખ્યામાં સંગીતપ્રેમી લોકોએ ચલણી તેમની ઉપર નોટોનો વરસાદ કરી દીધો હતો. આ લોક ડાયરામાં વિજય ગઢવી સહિતના કેટલાક કલાકારો સામેલ થયા હતા.
9/9

આ પહેલા પણ કીર્તિદાન-ભીખુદાન ઉપર લાખો રૂપિયા ઉડ્યા હતા, દ્વારકાના ડાયરામાં રૂપિયાનો વરસાદનો વીડિયો વાયરલ થયો હતો
Published at : 11 Jan 2024 12:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
